રાજકોટ(ગોંડલ)
જામીન મળ્યા બાદ જૂનાગઢ જેલમાંથી બહાર નીકળી ગોંડલ પહોંચ્યા ગણેશ જાડેજા,
ગણેશ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત કરાયું,
મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને,
ફટાકડા ફોડી બેન્ડ વાજા સાથે કરાયું સ્વાગત,
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કર્યા ગણેશ જાડેજાના પોખનાં,
સમર્થકોમાં ખુશીનો માહોલ...
આવતીકાલથી પહેલાની જેમ જ ગોંડલ તાલુકાના લોકોની સેવામાં ગણેશ ભાઈ લાગી જશે:અલ્પેશ ઢોલરિયા
-----------------
ગણેશ જાડેજાનું નિવેદન*
મારા જેલવાસ દરમિયાન મારા અને મારા પરિવાર સાથે જેઓ ઉભા રહ્યા છે તેમનો દિલથી આભાર માનું છું,
ગોંડલ શહેર અને ગોંડલના લોકો માટે આમ જ મારો પરિવાર કામ કરતો રહેશે,
હું પણ મારા પિતાજીએ ચાલુ કરેલી પરંપરા મુજબ લોકોની સેવામાં પહેલાની જેમ લાગી જઈશ
#Gondal #rajkot
#bhojaninews
#bhojaninewsgondal
#bhojanigondal
#ભોજાણીન્યૂઝ
#ભોજાણીન્યૂઝગ્રુપ
#ભોજાણીન્યૂઝગોંડલ
gujjudgujartishayari #guaratiquotes
#gujaatisuvichar #gujarat #amdavdi
#gujjugram #rajkot #surat #gujjarocks
#gujartiquotes #pakkogujaati #ihsagaram
#ahmedabad #gujjachu #ek #kathiyawadi
#taro #shayari #gujrati #gujjabhai
#gujarativato #sath #love #garvigujarat
#gujaratikalakard #vadodara #gujjulove
#feelihgs
#ganeshgondal
Негізгі бет રાજકોટ(ગોંડલ)જામીન મળ્યા બાદ જૂનાગઢ જેલમાંથી બહાર નીકળી ગોંડલ પહોંચ્યા ગણેશ જાડેજા | Ganesh Gondal
Пікірлер: 5