રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ખેડૂત સુગંધિત ઘાસની ખેતી કરી હાલ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ધોરાજીના અંકિતભાઈએ ઉત્તરપ્રદેશના કાનુજમાં ફ્રેગરન્સ એન્ડ ફ્લેવર ડેવલોપમેન્ટનો કોર્સ કર્યો છે અને હાલ તેઓ પોતાના ખેતરમાં પામરોઝા સુગંધિત ધાસની સફળ ખેતી કરી મબલક પાક મેળવી રહ્યા છે. આ ઘાસની ખાસિયત એ છે કે તે 4 મહિનામાં ઉગી જાય છે.
#farmer #gujaratfarmer #agriculture
વીડિયો : બિપિન ટંકારિયા\પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Негізгі бет રાજકોટ : ખેડૂતનો અનોખો આઇડિયા, ખેતરમાં ઘાસ વાવી કમાય છે લાખો
Пікірлер: 14