#Rajkot #Marriage
રાજકોટમાં સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિહોણી 22 દીકરીઓનાં રાજકુંવરીની જેમ શાહી લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં દરેક દીકરીઓને કરિયાવરમાં 225 જેટલી વસ્તુઓ પણ આપવામાં આવી હતી.
Video : Bipin Tankaria / Prit Garala
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет રાજકોટમાં માતાપિતા વિહોણી દીકરીઓનાં ભવ્ચ સમૂહલગ્ન, કરિયાવરમાં અપાઈ 225 વસ્તુઓ
Пікірлер: 93