અત્યાર નું જે રાજકારણ છે એ કેવું છે એ આપ બધા જાણો છે, ચુંટણી આવે એટલે કેવા કેવા કાવાદાવા કરવામાં આવે છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી કોઈ પણ પાર્ટી હોય. એકબીજા ના ઉમેદવાર ને તોડવા ગમે તે હદે જાય છે. પ્રજા ના કામ કરવામાં કોઈ ને રસ નથી બસ પોતાના ઘર ભરવા માટે જ ચુંટણી ઓ લડાઈ છે. સંપી અને હળીમળી ને રહેતું ગામ પણ હવે રાજકારણ ના લીધે અંદરો અંદર લડવા લાગ્યું છે. માટે આ ડાયરા માં શ્રી ઇશરદાન ગઢવી એ રાજકારણ ની વાત સાથે રામાયણ નો અદ્ભુત પ્રસંગ કીધો છે અને સાથે વીરરસ થી ભરપુર હનુમાન ચાલીસા તો ખરી જ તો આવો આપણે સી સાથે મળી ને સાંભળી એ ઇશરદાન ગઢવી જેવા સમર્થ સાહિત્યકાર ને..
Title : રામાયણ નો પ્રસંગ
Artist : Ishardan Gadhvi
Copyright : જુનું - Loksahitya
Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
/ bansidharstudio
KZitem: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
/ @bansidharstudio-offic...
Instagram
/ bansidhar_studio_33
_____________________________________________________
➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..
➡️Join us and enjoy gujarati lok katha of various artist
Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya
🙏 Thanks for watching..
🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#ishardangadhvi #bhikhudangadhvi #lokvarta #ishardangadhvilokvarta #bhikhudangadhvilokvarta #junuloksahitya
Негізгі бет રાજકારણી ઓ જલસા કરે અને આપણે અંદરો અંદર કપાઈ મરીએ | Ishardan Gadhvi | Rmayan No Prasang | Lok Varta
Пікірлер: 27