#pulao #food #nadiad
મિત્રો રાજપુતમાં પુલાવની અંદર સંદીપભાઈ સરસ મજાનો મગ પુલાવ, મગ મસાલા, પનીર પુલાવ, ચીઝ મગ મસાલા ખવડાવી રહ્યા છે..😋
મિત્રો એમની મેઈન બ્રાન્ચ કોલેજ રોડ, ડીડીઆઇટી કોલેજની બહાર છેલ્લા આઠ વર્ષથી આવેલી છે..🤩
અને અહીં પીજ રોડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં છેલ્લા ત્રણ મહિનાથી રાજપુત મગ પુલાવની બીજી શાખાની શરૂઆત કરી છે..😊
તો મિત્રો અચૂકથી મુલાકાત લેવા જેવી જગ્યા છે..😋
રાજપુત મગ પુલાવ 😋
સંદીપસિંહ ઠાકોર😎
મો. 82 00 30 55 53
જય મહારાજ 🙏
JP FOOD VDO 😋
Subscribe for more FOOD Videos 😋
Like 👍
Share 💐
Subscribe 😃
Contact = 87 99 44 88 45
Негізгі бет રાજપુત મગ પુલાવ 😋 સંદીપસિંહ ઠાકોર || મગ પુલાવ - મગ મસાલા - પનીર પુલાવ || પીજ રોડ, નડિયાદ ||
Пікірлер: 26