#bhajan #satsang #bhakti #gujrati #like #kirtan #gamdu #kanudo #rambhajan #ayodhya#aarti#krishnabhajan#krishnalila#
શ્રી કૃષ્ણ આરતી
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
જય કાના કાળા પ્રભુ જય કાના કાળા (૨)
મીઠી મોરલી વાળા (૨) ગોપી નાં પ્યારા પ્રભુ જય કાના કાળા
કામણ ગારા કાન કામણ બહુ કીધાં (૨)
માખણ ચોરી મોહન (૨) ચીત ચોરી લીધાં પ્રભુ જય કાના કાળા
નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું (૨)
કાલીય મર્દન કીધું (૨) ગાયું ને ચારી પ્રભુ જય કાના કાળા
ગુણ તણો તુંજ પાર કેમે નહીં આવે (૨)
નેતી નેતી વેદ પુકારે (રે) પુનીત ગુણ ગાવે પ્રભુ જય કાના કાળા
જય શ્રી કૃષ્ણ
Негізгі бет શ્રી કૃષ્ણ આરતી||એકાદશી સ્પેશિયલ આરતી
Пікірлер: 3