બહેનશ્રી લાખીબેન ઓડેદરા નકલંક નેજાધારી બાબા રામદેવજી મહારાજના બાર પ્હોર પાટોત્સવ નો વીડીયા બનાવવાનો પ્રયાસ ખુબ સરસ છે પણ જે વીડીયો રેકોર્ડીગ કરવામાં આવેલ છે તેમાં આખો સીન નથી આવતો માથા ઉપરનો ભાગ માટા ભાથની તસ્વીરમાં સાવ કપાઈજાય છે એટલે જોવાની જે મજા આવે તે નથી આવતી. જય રામદેવ પીર
Пікірлер: 23