કિર્તન:
રૂમઝૂમ રથડે આવો જગન્નાથ મારે મંદિરીયે
મારે મંદિરે પ્રભુ મારે આંગણિયે
રૂમઝૂમ રથડી આવો જગન્નાથ મારે મંદિરે
કૃષ્ણ બલરામ તમે વહેલા પધારજો
સુભદ્રા જી ને સાથે તેડી લાવજો
આવીને કરજો મુકામ મારે મંદિરે
અંતરના આંગણે ઉતારા આપશો
દિલના દરવાજે તોરણીયા બાંધશું
મનડાના મોતીડે વધાવું જગન્નાથ મારે આંગણિયે
સંતો ભક્તોની કેવી ભીડ જામી છે
નાચી કૂદીને ગુણ ગાય જગન્નાથ મારે આંગણિયે
ઢોલ ઢબુ ક્યાં ને ભૂંગળો વાગે
શરણાયુના સૂર રેલાય જગન્નાથ મારે આંગણિયે
મગને જાંબુનો પ્રસાદ વહેંચાય છે
માનવ મેળો ભરાય જગન્નાથ મારા આંગણિયે
રૂમઝૂમ રથડે આવો જગન્નાથ મારે મંદિરે
#harikrishna #bhajan_kirtan #bhajansong #hareramaharekrishna #krishnabhajan #bhajan #bhaktisongs #livebhajan #morningbhajan #morningbhaktibhajans #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #ayodhya #ram #rammandir #ramdhun #ramdhunkirtan #કીર્તન #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ગુજરાતી #ગુજરાતીભજન #gujaratisatsang
Негізгі бет રૂમઝૂમ રથડે આવો જગન્નાથ મારે મંદિરીયે (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Krishna Bhajan
Пікірлер: 10