#JITENDRA_RANERA
નમસ્કાર દર્શક મિત્રો
આપ નિહાળી રહ્યા છો હું છું ગુજરાત You Tube Channel ના માધ્યમથી સુપ્રસિદ્ધ જગ વિખ્યાત ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિક્ષા સ્થાન પીપલાણા ધામ ના લાઈવ દર્શન પરમ પૂજ્ય શ્રી નિલકંઠચરણ સ્વામિજી.
આજથી આશરે બસ્સો વીસ વર્ષ પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ને એમના ગુરૂ શ્રી રામાનંદજી સ્વામી દ્વારા સૌરાષ્ટ્ર ના જુનાગઢ શહેરથી ૩૫ કિલોમીટર દૂર માણાવદર તાલુકાના પીપલાણા ગામે ભગવાન શ્રી સ્વામિનારાયણ ને દિક્ષા આપવામાં આવી હતી એટલે આ ધામ પીપલાણા ધામ તરીકે જગવિખ્યાત છે જ્યા દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના પાવન દર્શન કરવા માટે આવે છે આ જગ્યા નો વિશેષ ઈતિહાસ જાણવા માટે આ વિડિયો પુરો નિહાળવા માટે વિનંતી છે........ આભાર
હું છું ગુજરાત Hu Chhu Gujarat / @jitendraraneravlogs
એક મુલાકાત Ek Mulakat / @ekmulakatranera1604
સ્વાદનો રસિયો Swad No Rasiyo / @swadnorasiyo8974
Ranera Brother's Orchestra / singerjitendraranera
Jitendra Ranera RJ / jitendraranera
Jitendra_Raner_Official www.instagram....
Channel Head
Founder & C E O
Concept & idea DOP by - Jitendra M Ranera (Junagadh) Gujarat india
Mo : +91 9824756920
Негізгі бет શ્રી સ્વામિનારાયણ ભગવાનનું દિક્ષા સ્થાન || લાઈવ દર્શન પીપલાણા ધામ || Swaminarayan || Piplana
No video
Пікірлер: 60