In this video Pujya Niruma explains how to get rid of suffering by avoiding Attachment - Hatred, Due to what reason we obstruct our spouse behavior in daily life? Why does wife feels that husbands are always free - doing nothing? How can children make out difference is parents dramatic behavior and True love? Why is it important to keep Moksha as topmost priority? How is the seed of becoming Absolutely detached sown while we get the knowledge of self? How is Attachment - Hatred and Happiness - sadness different from each other? How does Attachment - Hatred occur from kshayas? How does cycle of Attachment & Hatred works and do introspection for the same? What is reason for having attachment for our grand children? How to introspect our Attachment & Hatred for our grand children? Why do we feel abhorrence or attachment for people with whom we are not connected at all? How the science of subatomic particals leads to like and dislike for others and how to keep awareness for the same? What are sub atomic particals made of? How to set five principles in Attachment ? How to introspect attachment and hatred for whole life?
આ વિડિયોમાં પૂજ્ય નિરુમાએ રાગ - દ્વેષથી મુક્ત થઈને દુઃખમાંથી કેવી રીતે છૂટકારો મેળવવો તેના વિશે જણાવ્યું છે. કયા કારણોથી આપણે આપણા જીવનસાથીના રોજીંદા જીવનમાં ડખો કરી દઈએ છે? પત્નીને કેમ લાગે છે કે પતિને હંમેશાં નવરાશ જ હોય છે? માતાપીતાનો નાટકીય વ્યવહાર અને સાચા પ્રેમને, બાળકો કેવી રીતે પારખી લે છે? મોક્ષના ધ્યેયને સૌથી મહત્વપૂર્ણ તરીકે કેમ રાખવું જોઈએ? જ્યારે આપણે આત્મજ્ઞાન મેળવીએ ત્યારે વિતરાગ થવાના બીજ કેવી રીતે નખાઈ જાય છે? રાગ - દ્વેષ અને સુખ - દુઃખ કેવી રીતે જુદા છે? રાગ દ્વેષ કષાયમાંથી કેવી રીતે ઉત્પન થાય છે? રાગ અને દ્વેષ કેવી રીતે કાર્ય કરે છે અને તે માટે સામાયિક કેવી રીતે કરવી? આપણા પૌત્ર-પૌત્રી માટે રાગ હોવાનું કારણ શું છે? પૌત્ર-પૌત્રી માટેના રાગ દ્વેષને કેવી રીતે સામયિકમાં જોવું? જેની સાથે આપણે બિલકુલ લાગે-વળગે નહી તેમના માટે કેમ રાગ-દ્વેષ થાય છે? પરમાણુઓનું વિજ્ઞાન કેવી રીતે અન્ય લોકો માટે ગમો અને અણગમો ઉત્પન્ન કરે છે અને તે માટે જાગૃતિ કેવી રીતે રાખવી? પરમાણુ શેના બનેલા છે? રાગ થાય ત્યારે પાંચ આજ્ઞા કેવી રીતે ગોઠવવી? આખા જીવનમાં થયેલા રાગ દ્વેષને કેવી રીતે સામયિકમાં જોવું?
English : www.dadabhagwan.org/path-to-h...
Gujarati : www.dadabhagwan.in/path-to-ha...
Hindi : hindi.dadabhagwan.org/path-to...
►We bring new Spiritual videos for you everyday.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►Our Official Multilingual KZitem Channels
Hindi: / @dbfhindi
English: / @dbfenglish
Marathi: / @dbfmarathi
Telugu: / @dbftelugu
Tamil: / @dbftamil
Kannada: / @dbfkannada
Malayalam: / @dbfmalayalam
Bengali: / @dbfbengali
Spanish: / @dbfspanish
Portuguese: / @dbfportuguese
German: / @akramvignangermany
►Follow us on:
WhatsApp: dbf.adalaj.org/1VtZvFaH
Instagram: dbf.adalaj.org/D6mxy06d
Facebook: dbf.adalaj.org/OBtMuiwQ
Twitter: dbf.adalaj.org/nua19aTA
Pinterest: dbf.adalaj.org/McckC9DY
LinkedIn: dbf.adalaj.org/ludvaD8y
Telegram: dbf.adalaj.org/12qy4BOW
Tumblr: dbf.adalaj.org/h7bjJRen
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: www.dadabhagwan.org/
For Spiritual Followers: www.dadabhagwan.tv
For Active Listeners: www.dadabhagwan.fm
For Kids: kids.dadabhagwan.org
For Youth: youth.dadabhagwan.org
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhagwan.org/
#PujyaNiruma #RelationshipTips #AttachmentHatred
Негізгі бет Raag-Dwesh Thi Vitrag Part - 2 | Relationship | Attachment | Pujya Niruma | Derbyshire Shibir 2002
Пікірлер: 11