છટકી રે મારા માંખણ ની મટકી
ઢોડાઈ જાસે દુધ દહીં રે સો તમે લટકી
છટકી રે મારા માંખણ ની મટકી
વૃંદા તે વન ને મારગડે જાતાં
ઊભો કાનુડો સૌને પજવતો
ઘેરી વડ્યો છે મને પાછળ થી પકડી
છટકી રે મારા માંખણ ની મટકી
ચેનચાળા નહીં ચાલે કંસ કેરા રાજમાં
જોયા જેવી થાસે આજ તારી સંગમાં
જાવા દિયો અમને મારગડો મેલી દીયો
છટકી રે મારા માંખણ ની મટકી
મારર્ગ રોકી ને કેમ ઊભા છો કાનજી
પાલવ પકડી ને કેમ માંગો છો દાનજી
કાનુડાએ મને પાછળ થી પકડી
છટકી રે મારા માંખણ ની મટકી
જાવા દિયો અમને વહિ જાસે રાતડી
સાસુ નણંદ મારી જુવે છે વાટડિ
ગોરી હવે હાથમાંથી ક્યાં જાઓ છટકી
છટકી રે મારા માંખણ ની મટકી મટકી...... (નીચે લખેલુ છે)
.઼્્્્્્્્
્્્્્્.........઼્્્્્્્્...્્્્્્્
(બીજું ભજન)
હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી
ઘેર વાટો જુવે માં મોરી કે બેડલું ચઢાવો રે
હો ગિરધારી..
હાં હાં રે ઘડુલીયો...
મારા ઘરમાં નાં નાં બાડ રે હો ગિરધારી..
એ તો જુવે છે મારી વાટો કે બેડલું ચઢાવો રે
હો ગિરધારી..
હાં હાં રે ઘડુલીયો...
મારા ઘરમાં મારા પરણીયા રે હો ગિરધારી.
મારા પરણીતા નો પાવર મારી કે બેડલું ચઢાવો રે હો ગિરધારી..
હા હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી..
મારા સાસુ મેણાં બોલે હો ગિરધારી..
મારા સસરા આંખો કાઢે કે બેડલું ચઢાવો રે
હો ગિરધારી..
મારી સરખી સાહેલી મારી સાથમાં રે
હો ગિરધારી..
તને લાજ શરમ ના આવે કે બેડલું ચઢાવો રે હો ગિરધારી..
હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી..
(
Негізгі бет રધાકૃષણ નો રાસ ( ભજનછટકી રે ) (ભજન નીચે લખેલુ છે)(હાં હાં રે ઘડુલીયો ચઢાવો રે હો ગિરધારી)
Пікірлер: 44