Instagram link 👇👇 : / ajay_rathod_aj78
/ chetannnn_187
Facebook Page Follow 👇👇
fb.watch/ekuZVwVU4Y/
ગુજરાત ની રહસ્ય મય જગ્યા 👇 લિંક ઓપન કરો વધુ માહિતી માટે
• Prachin Vav / Prachi J...
👇👇👇👇😱
• Galteswar Temple | Mah...
#રહસ્યમયવાવ #Rhsyamayvav #pavagadhtemple #pavagadhmavav#pavagadhtemple #aj78vlogs #દરવર્ષેએકભોગલેવાયછે
આ વાવ પાવાગઢ બસ સ્ટેન્ડ નજીક આવેલી છે જ્યાં ગેબનશા નામ નાં એક ફકીર દ્રારા બનાવમાં આવી હતી અને તે વાવ માં ૨ સુરંગ પણ આવેલી છે જે પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી મંદિર પાસે નીકળી હતી અને બીજી સુરંગ ભદ્રકાળી માતાજીના મંદિર પાસે નીકળી હતી, આ ફકીર એક વાર મહાકાળી માં દર્શન કરવા જતો હતો ત્યારે તેને રસ્તા એક વાઘ આવી ગયો હતો અને ત્યાંથી ભાગી ને પાછો આવી ગયો હતો. ત્યારે વિચાર્યું કે હું એક વાવ બનાવું અને તે વાવ બે સુરંગ ખોદાવું જે પાવાગઢ પર્વત પર આવેલું મહાકાળી મંદિર પાસે નીકળી અને બીજું ભદ્રકાળી માતાજીના મંદિર પાસે નીકળી. આ રીતે આવા વાવ બનાવમાં આવી હતી...
🙏🏻🙏🏻જય માં મહાકાળી 🙏🏻🙏🏻
જો તેમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઇક કરી દેજો કૉમેન્ટ કરી દેજો અને તમારા પરિવાર, દોસ્તો સાથે WhatsApp અને Facebook પર શેર કરજો .
Негізгі бет રહસ્ય મય સોળમી સદીની વાવ પાવાગઢ , આ વાવ માથી પાવાગઢ મંદિરે જવાતું , જ્યાં દર વર્ષે ભોગ લેવાય છે ,
Пікірлер: 380