રજીસ્ટીવીટી મીટર થી પાણી જોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ || બોર કે કુવા માટે કેટલા ફૂટે કેટલું પાણી || રતિલાલ સુદાણી
ગુજરાતમાં ઘણાં લોકો શ્રીફળથી કે સરિયા થી જોવડાવે પણ ખરેખર સરકાર માન્ય વૈજ્ઞાનિક પદ્ધતિ હોયતો ...રજીસ્ટીવીટી મીટર...થી જોવાથી
1)જમીનમાં કેટલું પાણી છે ?
2) કેટલા ફૂટે પાણી ?
3) ખારું કે પીવાલાયક, ખેતીલાયક?
4) 1 મિનિટમાં કેટલા લીટર આવક ?
5) 1કે 2 કે 2.5 ઈંચ લાઈન નું પાણી ?
6) તળમાં કડક, પોચું, કેવા સ્તર બધું જાણવા મળશે?
કોઈપણ જાહેરાત નથી પણ ખેડૂતો માટે ઉપયોગી છે એટલે જો કોન્ટેક્ટ કરવા માંગો તો .....ફોન કરવા નીચે નંબર 👇👇
નામ: રતિલાલ સુદાણી સાહેબ
મોબાઈલ નંબર 1: 94273 82368
મોબાઈલ નંબર 2: 9978115968
Негізгі бет રજીસ્ટીવીટી મીટરથી પાણી જોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ || બોર કે કુવા માટે કેટલા ફૂટે કેટલું પાણી
Пікірлер: 90