આ થ્રેસર એક કલાકમાં આઠથી દસ બોરી ઘઉં કાઢે છે સૂકા હોય તો
@dhirubhabapu8016
4 ай бұрын
જય માતાજી પટેલ આ અજમા કેટલા એંકર મા હતાં અને કેટલાક થયા ટઇમ હોય તો જણાવવા વિનંતી છે ❤ અબડાસા કરછ 🙏
@ટ્રેક્ટરવાળોખેડૂત
4 ай бұрын
આ ખેતરમાં એક એકર નું 25 મણ ઉત્પાદન થયું
@dhirubhabapu8016
4 ай бұрын
@@ટ્રેક્ટરવાળોખેડૂત જય માતાજી આ અજમા કંઈ તારીખે વાવેલ હતા અને કંઈ તારીખે કાપણી થઈ ટોટલ કેટલાક દિવસ ઉભા રહ્યા અને કેટલાં પાણી આપેયા ખબર હોય તો જણાવવા વિનંતી છે 🚩
Пікірлер: 14