નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે,
આ મારા જીવનની એક અમૂલ્ય યાદ, એક મુલાકાત છે, મને મળવાનો મોકો મળ્યો જસદણના દરબાર શ્રી દરબાર સાહેબ સત્યજીત ખાચરજી જેની સાથે ઘણી વાતો થઈ,
જેમણે મને જસદણ દરબાર ગઢ ની ટુર કરાવી, મહેલો વિશે અને બીજી ઘણી અન્ય વસ્તુ વિશે માહિતી આપી, તેમનો ગૌ-પ્રેમ અને પક્ષી-પ્રેમ આ વિશે પણ ઘણી વાતો
તેમજ રાણી સાહેબા શ્રી અલૌકિકા રાજે સાથે પણ વાત થઇ જેમણે ગૃહિણીઓ અને નારીઓ માટે ઘણો સારો મેસેજ આપ્યો
જુઓ અમારો આ વિડીયો
Thank you __ for such great moments !
We are active on Social media, come say hi !
Instagram- / vishvid
KZitem- / ahirvishal
Whatsapp- (+91) 7 818888818
Tiktok- vm.tiktok.com/v...
For more information-
Visit- www.vishvid.com/
Mail us at- iamvishvid@gmail.com
Ping us on- (+91) 7 818888818
#Aala_Khachar #Jasdan #આલા_ખાચર_જસદણ
Негізгі бет Rajkot | જસદણ દરબાર ગઢની મુલાકાત | A Heritage Fort | Gujarat Tourism | Jasdan
Пікірлер: 171