#rajkot #cattlefarm #farming
તમે વૃદ્ધાશ્રમ જોયા હશે ગૌશાળાઓ પણ જોઈ હશે, પણ શું તમે બળદોનો આશ્રમ જોયો છે? જીહાં, રાજકોટમાં સદભાવના સંસ્થાએ એક એવો આશ્રમ ખોલ્યો છે જ્યાં તરછોડાયેલા, અશક્ત બિમાર અને રસ્તેરખતા બળદ ભેગા કરીને તેમની સારસંભાળ રખાય છે. અહીં 200 કે 400 નહીં પણ કૂલ 1600 બળદ છે....
અહેવાલ- બિપિન ટંકારિયા, ઍડિટ- આમરા આમિર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Rajkot News : રાજકોટમાં આ ભાઈ ગાયોને બદલે સેંકડો બળદોનું ધ્યાન કેમ રાખે છે?
Пікірлер: 79