Mo No :- 85304 30096
નમસ્કાર મિત્રો,
જાણો સદભાવના બળદ આશ્રમ વિશે
આ વીડિયોમાં અમે તમને બતાવીશું રાજકોટ માં આવેલો સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત સદભાવના બળદ આશ્રમ,
વિજય ભાઈ ડોબરીયા દ્વારા સંચાલિત આ બળદ આશ્રમ છેલ્લા ચાર મહિનાથી શરૂ થયેલ છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં સાડા ત્રણસોથી વધારે બળદ આવેલા છે,
આ ડોક્યુમેન્ટ્રીમાં બીજી પણ ઘણી બધી જાણકારી, આપેલી છે તો આપ જરૂરથી જુઓ
સદભાવના બળદ આશ્રમ ને આર્થિક સહાય કરવા માટે
IDFC First Bank
Rajkot Branch
bank Ac No :- 10046308440
IFSC Code :- 0042421
Mo No :- 85304 30096
Негізгі бет Ойын-сауық Rajkot | સદભાવના બળદ આશ્રમ | કોઈપણ જાતના ખર્ચ વગર બળદ આપી કે મેળવી શકો છો
Пікірлер: 91