આ રક્ષાબંધન રાકેશ બારોટ અને દેવિકા રબારી તમારા માટે એક નવું ગીત લઈને આવ્યા છે જે તમને તમારા ભાઈ બહેનના સંબંધોને યાદ કરાવશે.
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
bit.ly/3D9eMLO
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3Q1m8b9
JioSaavn bit.ly/3zYJ9FW
Spotify spoti.fi/3zZl027
Resso m.resso.com/ZSRMafPa1/
Wynk wynk.in/u/0GsmQ9N8F
Jalso bit.ly/3SrvnD2
Hungama bit.ly/3d56A7C
Amazon Music amzn.to/3oU5hv1
KZitem Music bit.ly/3JyVMLd
Credits:
Singer: Rakesh Barot, Devika Rabari
Artists: Rakesh Barot, Devika Rabari, Komal Panchal, Ishwar Samikar
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Chandu Raval
Co-Artists: Tashva Bharmbhatt
DOP: Sunil Panchal
Camera Assistant: Suresh Raval
Edit: Ravindra S. Rathod
Production: Vijay Mudi Parmar
Light: Suresh Raval, Hitesh
Spot: Bhupendra Rathod, Manish
Special Thanks: Rajesh Thakor, Savan Bhai
Video By: Sumaar Media Works
Lyrics:
હો હો હો ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હો વીરા મારા
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો...ઉઘાડો
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
મળવા આયો બેની માડી જાયો વીર
એ ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
એ મારો ભઇલો તો મારા આંખ નું રતન છે
મારી ઢાલ તલવાર ને મારુ તું જતન છે
હે બેની મારી નાનો હતો બેની લાડ રે લડાવતી
મારુ પેટ ભરવા કાળી મજૂરી તું કરતી
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો...મેલો
હે વીરા વીતી ગેલી વાતો હવે મેલો
ખવડાવું મીઠી ખીર
ખમ્મા ખમ્મા ખમ્મા તને માડી જાયા વીર
હે ઉંચી મેડી ના કમાડ ઉઘાડો
બેની પાવો ટાઢા નીર
તને મળવા આયો તારો માડી જાયો વીર
ભલે આયો ખમ્મા મારા માડી જાયા વીર
હો બેની મારી…
સુખદુઃખની વાતો બેની તમે અમને કરજો
કીધા જેવુ હોયતો બેની છોનુના રાખજો
હો હાહરૂ મલયુછે મને હાવરે હોનાનુ
સાસુ સસરાને ઈ છે બૌ માયાળું
હે...તારે દુખનો દાડો ના કદી ઉગે...ઉગે
બેની મારી
તારે દુખનો દાડો ના કદી ઉગે
તારે સુખના છલકે નીર
ઓતેડીની આશી બોલે બેની તારો વિર
હે ઢોલીયા ઢાલીને શીરોખો પથરાવુ
માથે રેશમીવાળા ચીર
ભલે આયો ખમ્મા મારા માડી ના જાયા વીર
હે મળવા આયો બેની માડી જાયો વીર
ભલે ને આયા ખમ્મા મારા માડી જાયા વીર
હે મળવા આયો તને માડી જાયો વીર
એ ભલે ને આયા ખમ્મા મારા માડી ના જાયા વીર
Ho Ho Ho Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
Ho Vira Mara
He Uchi Medi Na Kamad Ughado...ughado
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Tane Malava Aayo Taro Madi Jayo Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
E Maro Bhalilo To Mara Aakh Nu Ratan Che
Mari Dhal Talvar Ne Maru Tu Jatan Che
He Beni Mari Nano Hato Beni Laad Re Ladavati
Maru Pet Bharava Kali Majuri Tu Karati
He Vira Viti Geli Vaato Have Melo...melo
He Vira Viti Geli Vaato Have Melo
Khavadavu Mithi Khir
Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
He Uchi Medi Na Kamad Ughado
Beni Pavo Tadha Neer
Malava Aayo Beni Madi Jaayo Veer
E Khamma Khamma Khamma Tane Madi Jaya Veer
Ho Beni Mari...
Sukh Dukh Ni Vaato Beni Tame Amane Karajo
Kidha Jevu Hoyto Beni Chonu Na Rakhjo
Ho Haharu Malyu Che Marne Haav Re Sonanu
Sasu Sasara Ne E Bau Che Mayalu
He Tare Dukh No Dado Na Kadi Uge
Beni Mari...
Are Dukh No Dado Na Kadi Uge
Tare Sukh Na Chalke Neer
Otedini Aasha Bole Beni Taro Veer
He Dholiya Dhali Ne Shirokho Parthravu
Mathe Reshamivala Cheer
Bhale Aayo Khamma Mara Madi Jaya Veer
He Malava Aayo Beni Madi Jaayo Veer
Bhale Ne Aaya Khamma Mara Madi Jaaya Veer
He Malava Aayo Tane Madi Jayo Veer
E Bhale Ne Aaya Khamma Mari Madi Jaya Veer
#saregamagujarati
#khammamaraveera
#rakeshbarot
#devikarabari
#gujaratisong2022
#newgujaratisong
#rakshabandhan
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Негізгі бет Музыка Rakesh Barot | Devika Rabari | ખમ્મા મારા વીરા | Khamma Mara Veera | New Raksha Bandhan 2022 Song
Пікірлер: 2,1 М.