Dhanya Kathiyavad Dharana Narbankani Satya Varata Rajukarnar Ben Namasateji
@kathiyawadnakangare
Жыл бұрын
🙏🙏
@naredrasekhava8474
Жыл бұрын
ધન્ય છે તમારી સમજણ અને મહેનેત ને
@kathiyawadnakangare
Жыл бұрын
આભાર.. તમે સાંભળો છો એ જ મારા માટે ઘણું છે.🙏😊
@yashvantsinhbarad2174
8 ай бұрын
Jay Ho kathiyavad❤
@horselovers1857
11 ай бұрын
Jay Kathiyawad Jay kamaliyawad
@kadmgiritirth4901
Жыл бұрын
આવનાર સમય માં વધુ ને વધુ લોકો આપની વાર્તા ઓ સાંભળશે. કારણ કે આપની વાર્તા ઓ કહેવાની જે રીત છે. જે એક વાર સંભાળે તેમને વાર્તા પૂરી જ કરવી પડે છે. અને આપની દરેક વાર્તાઓ રસપદ હોઈ છે.
@kathiyawadnakangare
Жыл бұрын
તમે લોકસાહિત્ય સાંભળો છો એ જ મોટી વાત છે🙏🙏😊
@karaahir1206
5 ай бұрын
જય મુરલીધર બેન
@kadmgiritirth4901
Жыл бұрын
જય હો......... કાઠિયાવાડ
@karanmakwana2896
Жыл бұрын
જોરદાર.મેડમ
@nileshshah.
Жыл бұрын
ધન્ય હો કાઠિયાવાડ ધરા.
@mayurkhachar4147
Жыл бұрын
Jay mataji🙏
@umeadbhaikhachar7471
Жыл бұрын
Jai Kathiawad 🐴🚩
@ahirhareshbhadak5487
Жыл бұрын
જય હો કાઠીયાવાડ
@mhsolanki7148
Жыл бұрын
વાહ વાહ
@kathiyawadnakangare
Жыл бұрын
🙏🙏
@dhambhaikhachar3988
Жыл бұрын
Jay ho 🙏🏻🙏🏻🚩
@naredrasekhava8474
Жыл бұрын
Wha ben wha
@jayrajsindhav1866
Жыл бұрын
Zaverchand meghani na jevu j tamaru kam che
@kathiyawadnakangare
Жыл бұрын
ના એમના જેવું તો ના જ થઈ શકે
@ramkubhaivala3592
Жыл бұрын
આ વાર્તા મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર બેન
@kathiyawadnakangare
Жыл бұрын
આભાર આપનો કે તમે સાંભળો છો
@ramkubhaivala3592
Жыл бұрын
@@kathiyawadnakangare આ વાત મારા પુર્વજો ની છે બેન હુ કાધાબાપુ નો વચજ છુ એટલે તમારો રુણી રહીસ બેન ધન્યવાદ
@kathiyawadnakangare
Жыл бұрын
👍👍 ઋણી તો શું એમાં..પણ તમે એમના વંશજ છો એ ખૂબ ગર્વની વાત છે..તમારા પરદાદા શૂરવીર હતા એ બધી વાતો લોક મુખે સાંભળીને તમને જે ખુશી અનુભવાતી હશે એ જોરદાર હશે😊
@ramkubhaivala3592
Жыл бұрын
@@kathiyawadnakangare જય માતાજી
@padhiyarjujarsinh8843
Жыл бұрын
બેન તમારી જેટલી પણ વાર્તાઓ સાંભળુ દરેક વખતે આંખો ના ખુણા ભીના થઇ જાય. અને છાતી ગજ ગજ ફુલી જાય ધન્ય છે આ ધરતી ને....જો તમે ના હોત તો આ વાર્તાઓ લોકો સુધી પહોંચી શકી ના હોત.....તમને સો દિવાળીયુ બેન🙏🙏
@kathiyawadnakangare
Жыл бұрын
ના..હું ના હોત તો કોઈક બીજું કહેતું હોત આ વાતો..ખુશી મને પણ થાય જ્યારે લોકો મને સાંભળે છે,કારણ કે તમે સાંભળો છો એટલે જ મને પણ પ્રોત્સાહન મળે કે જે વાચી છે એ બધી વાતો ના videos બનાવું જેથી ઘણા સાંભળી શકે..ધન્યવાદ આપના કે તમને આવી વાતો ગમે છે😊🙏
Пікірлер: 29