• ચાલો શીખીએ ૬ની ચાવી અન...
ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા બાળકો ગુજરાતી કકકો કેટલો જાણે છે તથા નવા બાળકો ને આ મૂળાક્ષર કાર્ડ દ્વારા મૂળાક્ષરો અને તેનાથી બનતા સાદા શબ્દો ની માહિતી પ્રવૃત્તિ દ્વારા ગમ્મત કરતા શીખે તો બાળક યાદ વધુ રાખી શકે.
ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ😊😊
અમારી ચેનલ ના અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહિ.જેથી જયારે પણ નવો વિડિયો આવે ત્યારે તમને એની નોટિફિકેશન મળી જાય.બસ બાળકો ના વિડિયો માણો અને આપના બાળકો ને પણ વિડિયો અવશ્ય બતાવો.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને NMMS,CET,JVN અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા બાળકો માટે જરૂરી મહત્વ ના વિડિયો અમારી યુ ટ્યુબ ચેનલ પર તમને મળી જશે.જે જરૂર થી આપ સૌ મિત્રો ને ઉપયોગી નીવડશે.
અમારા આ એક નાનકડા પ્રયાસ ને આપ સૌ દિલ થી આવકારો એવી અપેક્ષા સાથે જય હિંદ. જય ભારત
Негізгі бет રમતાં રમતાં મૂળાક્ષર કાર્ડ દ્વારા શબ્દ બનાવીએ # મૂળાક્ષરો વિશે બાળકો કેટલું જાણે છે તે માટેની રમત.
Пікірлер