Postal life insurance :
• Postal life insurance ...
RPLI :
મલ્હોત્રા કમિટીના રિપોર્ટ ની વીમા સુધારાની ભલામણોના આધારે તારીખ 24/03/ 1995 ના રોજ ગ્રામ્ય ટપાલ જીવન વીમા (rural postal life insurance )ની શરૂઆત થઈ ગ્રામ્ય ટપાલ જીવન વીમાનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય રીતે ગ્રામ્ય પ્રજાને વીમા રક્ષણ પ્રદાન કરવાનો અને ખાસ કરીને નબળા વર્ગોના લાભ માટે અને ગ્રામ્ય વિસ્તારના સ્ત્રી મજૂરો માટે અને ગ્રામ્ય પ્રજામાં વીમા અંગેની જાગૃતિ ફેલાવવાનો પણ હતો .ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૯ થી ૫૫ વર્ષની વયજૂથની બધી જ વ્યક્તિઓ માટે આ યોજના ખુલ્લી છે. આર .પી .એલ .આઈ હેઠળની પોલિસીની શરતો અને પ્રીમિયમના દર પી.એલ.આઈ કરતાં જુદાં છે.
વધુ ની માહિતી POLI નીયમો - ૨૦૧૧ માન્ય રહેશે.
આ વિડીયો ફક્ત જાણકારી અને સમજુતી માટે જ છે કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતોની સલાહ લેવી .
આ માટે LAW & FINANCIAL ADVISOR ની કોઈ જવાબદારી રહેશે નહિ.
Негізгі бет RURAL POSTAL LIFE INSURANCE GUJARAT | PLI Agent | RPLI Gujarat
Пікірлер: 1