સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે
ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે
કૈલાશધામ છે ભોળાનાથ ના નામ છે
ડમરુ ધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
અયોધ્યા ધામ છે રામચંદ્ર નામ છે
ધનુષધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
વૈકુંઠધામ છે વિષ્ણુ દેવ ના નામ છે
ચક્રધારીનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
દ્વારિકા ધામ છે કૃષ્ણ એના નામ છે
મોરલીવાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
સાળંગપુર ધામ છે હનુમાનજી ના નામ છે
ગદાધારી નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
ગણેશપુરા ધામ છે ગણપતિ બાપ્પા નામ છે
ઉંદર વાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
રણુજા ધામ છે રામાપીર ના નામ છે
ભાલાવાળા નો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
રાજપરા ધામ છે ખોડલ માના નામ છે
મગરવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે
સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка સાચો સબંધી મારો રામ છે - ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે) પ્રભુ શ્રીરામના નિજ મંદિરમાં આગમન નિમિત્તે
Пікірлер: 117