રામ ના ભજન માં ના જાય મારી સાસુ માં હરીના કીર્તનમાં ન જાવે મારી સાસુમા
સારા દિન મોબાઇલ જુવે મારી સાસુમા
મેં કીધું સાસુજી હરિદ્વાર ચાલો
ઘૂંટણ માં દર્દ બતાવે મારી સાસુમા
મેં કીધું સાસુજી દાન કરી આવો
પૈસાની તંગી બતાયે મારી સાસુજી
મેં કીધું મમ્મી મંદિર જઈ આવો
સર મા દર્દ બતાવે મારી સાસુમા
મેં કીધું સાસુમા કથામાં જઈ આવો
કાનોમાં દર્દ બતાવે મારી સાસુમા
બીજી ગલીમાં થઈ ગઈ લડાઈ
સૌથી પહેલા જોવા જાય મારી સાસુમા
ત્યાં તો ઈંટો ને પથ્થર ચાલે
માથુ ફોડાવી ને આવે મારી સાસુમા
બેટી જમાઈ ખબર લેવા આવ્યા
100 રૂપિયા ના ખર્ચા બતાવે મારી સાસુમા
સરખી સાહેલીયા ખબર લેવા આવે
ચાય ને સમોસા ખવડાવે મારી સાસુમા
રામ ના ભજન માં
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Негізгі бет 🏵️ સાસુ વહુ નું સરસ ભજન🏵️(લખેલું)
Пікірлер: 23