સીતાજી ને સુખ સપને ના દેખાય 😔 સીતાજીની કરુણ કથા || 👇 લખેલું છે || ram ni Ramayan gavai
રામની રામાયણ ગવાય
____🌹🙏🌹___
રામની રામાયણ ગવાય
જાનકી ધરતીમાં રે સમાય
લવકુશ કરે કલ્પાત
માત મોરી ધરતી મારે સમાય
મિથિલા નગરી ના રાજા જનક છે
કુંવરી એની કહેવાય..
જાનકી ધરતીમાં રે સમાય
અયોધ્યાના સુખ જોઈ સીતાજીને દીધા
સુખ એને સપને ના દેખાય...
જાનકી ધરતીમાં રે સમાય
રાજારામ ચંદ્ર ની રાણી કહેવાય છે
ઝુંપડીએ જમવાનું થાય...
જાનકી ધરતીમાં રે સમાય
રાજારામ ચંદ્રએ યજ્ઞ હવન આદર્યા
સોનાની સીતાજી મુકાય...
જાનકી ધરતીમાં રે સમાય
યજ્ઞના અશ્વ ને છૂટો રે મેલિયો
લવકુશ અસ્વ બાંધી જાય..
જાનકી ધરતીમાં રે સમાય
અયોધ્યા ના સૈન્ય સામે લવકુશ લડતા
યુદ્ધ તે દી જોયા જેવા થાય..
જાનકી ધરતીમાં રે સમાય
સૈન્ય રે હાર્યું ને શત્રુઘ્ન હાર્યા
હાર્યા હનુમંત ને હાર્યા ભરતજી
લક્ષ્મણ મૂર્છા ખાય...
જાનકી ધરતીમાં રે સમાય
રાજારામ ચંદ્ર વનમાં પધાર્યા
લવકુશના પરિચય પુછાય...
જાનકી ધરતીમાં રે સમાય
કોણ જ માતા ને કોણ જ પિતા
શું છે તમારા નામ...
જાનકી ધરતીમાં રે સમાય
માતા સીતાજી ને પિતા રામચંદ્ર
લવ કુશ નામ કહેવાય...
જાનકી ધરતીમાં રે સમાય
સોર સાંભળીને માતા સીતાજી દોડીયા
સાથે દોડીયા ઋષિ રાય...
જાનકી ધરતીમાં રે સમાય
માતા સીતાજી લવકુશ ને વઢીયા
સૌની માફી મંગવાઈ ....
જાનકી ધરતીમાં રે સમાય
અયોધ્યાના લોકે જાનકી ને ન જાણી
સતના પ્રમાણ મંગાય...
જાનકી ધરતીમાં રે સમાય
હાથ જોડીને સીતા એટલું જ બોલ્યા
મા મને તુજમાં સમાવ...
જાનકી ધરતીમાં રે સમાય
લવકુશને લઈને સીતારામ પાસે આવ્યા
લવકુશ રામને સોપાય..
જાનકી ધરતીમાં રે સમાય
ધરાધ્રુજીને મેરુ ગડગડિયા
ડુંગરા ડોલી જાય...
જાનકી ધરતીમાં રે સમાય
સોના સિંહાસન પર વસુંધરા આવ્યા
ધરતીના ખોળા પથરાય...
જાનકી ધરતીમાં રે સમાય
જુઠા જગતના જુઠા રે બોલ
જાનકી જાણી નવ જાય....
જાનકી ધરતીમાં રે સમાય
હાથ જોડીને સીતા એટલું જ બોલ્યા
કોઈને દોષના દેવાય...
જાનકી ધરતીમાં રે સમાય
રામની રામાયણ જે કોઈ ગાય
વાસ એનો વૈકુંઠમાં થાય...
જય શ્રી રામ
🙏
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#રામનીરામાયણગવાય
#સીતાજીનીવેદનાગવાય
#રામદેવપીરનુંપ્રાગટ્ય
#અષાઢીબીજસ્પેશિયલ
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Негізгі бет સીતાજી ને સુખ સપને ના દેખાય 😔 સીતાજીની કરુણ કથા || 👇 લખેલું છે || ram ni Ramayan gavai
Пікірлер: 6