નમસ્કાર મિત્રો
આ વિડીઓના માધ્યમથી આપને સોશીયલ મીડિયાના ખેતી મા ફાયદા કે ગેર ફાયદા વિશે વાત કરવાનો પ્રયત્ન કરેલ છે.
આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ખુબજ ક્રાંતિ થઈ રહી છે જેની કોઈ ગણતરી મારી શકીએ એમ નથી જેમાં ખાસ વાત તો એ છે કે સોશીયલ મીડયા ખુબજ આગળ પડતું હોય તેમ જણાઈ રહયુ છે. આજે સોશીયલ મીડીયા આવવા થી ખુબજ ફાયદો પણ થયો છે તેની સાથે સાથે નુકશાન કારક પણ સાબીત થઈ ચુકયુ છે. જેમાં યુ ટ્યુબ, ગુગલ, ટવીટર, ફેસબુક અને વોટસઅપ્પ જેવી એપ્પલીકેશનો આવવાથી આ જગત ના માનવી ને તમામ પ્રકારની સવલતો પ્રાપ્ત થઈ શકી છે તેની સાથે સાથે ખુબજ અડચણો પણ ઉત્પન્ન થઈ હોય એમ જણાઈ રહયુ છે...
ખેતીમા ટેકનોલોજીનો ઉપયોગ કરતા પહેલા સોશીયલ મીડિયા દ્વારા આપડા સુધી પહોચતી કોઇ પણ વાત ને થોડુ સમજી વિચારી પસી જ અપનાવવી જોઇયે.
વધુ માહિતી માટે:
રમેશ રાઠોડ
9558294828
#socialmedia
#kheti
#khedut
#rameshrathod
Негізгі бет સોશીયલ મીડિયાના ખેતી મા ફાયદા કે ગેર ફાયદા, Social media use in agriculture @RAMESHRATHOD
Пікірлер: 21