#પ્રધાનમંત્રી #માતૃ #વંદના યોજના | મહિલાઓ ને મળશે 6000 નું લાભ | PMMVY | પ્રસૂતિ સહાય યોજના
મારા ચેનલને #Subcribe કે #follow ન કર્યો હોય તો કરી લો અને બેલ આઈકનને પ્રેસ કરી દો જેથી તમને મારા આવા જ નવા વિડીયોનું #Notification મળતું રહે
મિત્રો આપણા ભારત દેશમાં #મહિલાઓ ને પૂરતો ખોરાક મળતો નથી
મિત્રો આના કારણે આપણા દેશની #મહિલાઓ માં #કુપોષણ જોવા મળે છે
જો માતા નબળી હશે તો એ જે #બાળકને #જન્મ આપે એ બાળક પણ #કુપોષિત હોવાનું જ છે એટલે જ અપૂરતા ખોરાકના કારણે માતા કુપોષિત રહે છે પછી તેમાં પેટમાં રહેલું બાળક પણ કુપોષિત રહે છે અને પછી થાય છે કે આવું બાળક સવસ્થ જ નથી જન્મતો અને #બાળકનો વિકાસ જ નથી થઈ શકતો
મિત્રો આના ઘણા કારણો છે
માતા ગરીબ હોવાથી તે બાળકના #જન્મ સમય સુધી #મજૂરીકામ કરે છે
જેથી તેને પૂરતો આરામ મળતો નથી અને માતા પ્રસુતિ સમયે કુપોષિત બાળકને જન્મ આપે છે
અને #કુપોષિત_માતા ને કારણે તેને ધાવણ પણ પૂરું બનતું નથી
અને મિત્રો #બાળકનુંવિકાસ માં અડચણ બને છે
મિત્રો આ યોજનામાં લાભાર્થીને ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે
પ્રથમ હપ્તાની સહાય #ગર્ભવસ્થા ના 150 દિવસો દરમિયાન મા ને પહેલો હપ્તો મળવા પાત્ર છે
મિત્રો #APLcard લાભાર્થીને પહેલો હપ્તો 1000 રૂપિયા મળશે
અને #BPLCard લાભાર્થીને ₹2,000 મળવા પાત્ર છે
બીજા હપ્તાની સહાય #સગર્ભાવસ્થા ના છ માસ પછી બીજો હપ્તો મળવા પાત્ર છે
આમાં મિત્રો #એપીએલ લાભાર્થીને ₹2,000 મળવા પાત્ર છે
અને #બીપીએલ #લાભાર્થી ને પણ 2000 રૂપિયા મળવા પાત્ર છે
મિત્રો ત્રીજા હપ્તાની સહાય બાળક ની જન્મની નોંધણી કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર છે
મિત્રો એમ કુલ #બીપીએલકાર્ડ વાળાને 6000 રૂપિયા અને #એપીએલકાર્ડ વાળાને 5000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે
મિત્રો #પ્રધાનમંત્રી_માતૃવંદના_યોજના ની પાત્રતા શું છે તે જોઈએ
મિત્રો #રાજ્ય_સરકાર #કેન્દ્ર_સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે
મિત્રો | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાત | આધાર પુરાવા | ડોક્યુમેન્ટ | કયા કયા હોવા જોઈએ | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ફોર્મ | માટે અરજી ક્યા કરવી
PMMVY FORM LINK
આજે આપણે જે યોજનાની વાત કરી તે તમામ સગર્ભાવસ્થા માતાઓ લાભ લઈ શકશે
મીત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો મારા વીડિયોને #Like અને #share કરો અને શેર કરો અને વધુમાં વધુ લોકોને #શેર કરો જેનાથી જરૂરત મંદ લોકો સુધી આ વિડિયો પહોંચી શકે અને આવી યોજનાઓનું લાભ લઈ શકે
================================Gujarati Sub Titles =============================
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024
પ્રધાનમંત્રી માતૃ વંદના સહાય યોજના ગુજરાત સરકાર
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ફોર્મ કેવી રીતે ભરવું
પ્રધાનમંત્રી માતૃ વંદના ગુજરાત
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 નવું અપડેટ
વિધવા સહાય યોજના ગુજરાતી
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના નું લાભ કેવી રીતે લેવું
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શું છે
પ્રસૂતિ સહાય યોજના
===============================Sub Keytags ===================================
Pradhan Mantri matru vandana yojana
Pradhan Mantri matru vandana yojana form
pradhanmantri matru vandana yojana kya hai
pradhanmantri matru vandana yojana ka paisa kaise check kare
pradhanmantri matru vandana yojana online form kaise bhare
pradhanmantri matru vandana
pradhanmantri matru vandana yojana helpline number
pradhanmantri matru vandana yojana apply kaise karen
pradhanmantri matru vandana yojana registration
pradhanmantri matru vandana yojana Gujarati
pradhanmantri matru vandana yojana 2024
gujarati grammar for competitive
exams
gujarat top 10 tourist places
vaya vandana yojana in gujarat
important yojana current affairs
=======================HashTags of pradhanmantri Matru Vandana Yojana================
#PradhanMantriMatruVandanaYojnaformingujarat
#Pradhan_Mantri_Matru_Vandana_yojana
#Pradhan_Mantri_Matru_Vandana_Yojana_Online_Apply
#PradhanMantriMatruVandana
#PradhanMantriMatruVandanayojnaform
#Pradhan_Mantri_Matru_Vandana_Yojana_Gujarat #GujaratSarkar
#PradhanMantriMatruVandana2024
#Gujarat_Sarkar_Pradhan_Mantri_Matru_Vandana_Yojana
#PMMVY
#PMMVY_Yojana
#PMMVY2024
#PradhanMantri #માતૃ_વંદના_સહાય #યોજના #ફોર્મ #કેવી #રીતે #ભરવું
#પ્રધાનમંત્રી_માતૃવંદના_યોજના
#પ્રસૂતિ_સહાય_યોજના
===========================Title Tag ========================
PMMVY | Pradhanmantri Matru Vandana Yojana Online | How to Apply Online PMMVY Yojana | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાત | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2024 નવું અપડેટ | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાતી વિડિઓ | પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાફોર્મ
==============================================================================
આ વીડિયો ફક્ત જાણકારી અને માહિતી માટે જ છે જેનો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઇ શકે નહિ વધુ માહિતી માટે સરકારના નિયમો પરિપત્રો અને કાયદાઓ માન્ય રહેશે
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner
Негізгі бет સગર્ભા મહિલાઓ ને મળશે ₹ 6000 ની સહાય | માતૃ વંદના યોજના 2024 |
Пікірлер: 5