એક રિકવેસ્ટ છે જે વાહન વેચાઈ ગયા હોય તેના મો. નંબર લીસ્ટ માંથી કાઢી નાખવા વિનંતી કેમ કે આજે મે 2વ્યક્તિ નો સંપર્ક કર્યો હતો જેમાં એવું કીધું કે સનેડો વેચાઈ ગયો તેને 5 / 10 દિવસ થઈ ગયા
@gujaratibazar
2 жыл бұрын
તમારી વાત સાચી છે પણ જે માલિક નો સનેડો વેચાઈ ગયો હોય એ માલિક એમને મેસેજ કરી જાણ કરતા નથી એના લીધી આ પ્રશ્ન થાય છે
Пікірлер: 16