રામ રામ ડાયરા ને,
આપડે એકદમ દેશી સ્ટાઇલ માં ગુજરાતી વિડિયો બનાવી , બાકી વિડિયો માં તમને ખબર તા પડી જ જશે.
આ વિડિયો બનાવવા આપડે પુગી ગયા ભાણવડ બાજુ બીજી વાર કારણ કે આપડે સનેડો લેવો હતો . તો એમાંથી આપડે એક સનેડો પસંદ આવી ગયો તો સાંજે ને સાંજે આપડે બોલેરો લય ને નીકળી ગયો n બાકી પૂરો વિડિયો જરૂર જોજો ભારી મજા આવશે.
આવા ને આવા દેશી વિડિયો કે વલોગ જોવા હોય તો આપડી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો,
અને જો તમારી પાસે કોઈ પણ સલાહ સૂચન હોય તો અમને બોલી સકો છો
બાકી અમારી સાથે વાત કરવા માટે અમને instagram અને Facebook માં ફોલો કરી લ્યો. instagram I'd -kesur_king
instagram.com/kesur_king?igsh...
હા તો હવે ભેગા થાસુ આવો જ એક ભડકા વારા વિડિયો
Bharatbhai lagariya
ગુજરાતી vlog
Kesur bhatiya patelka
Gujaraati vlog
Gujarati comdey
Gujju comdey
Gujarati khedut
Kesur king
Kesur king patelka
Kathiyavadi video
Kathiyavadi vlog
Kesur king vlog
કેસુર કિંગ યુટ્યુબ
ગુજરાતી બ્લૉગ
સનેડો
સાત સનેડો
બેસ્ટ સનેડો
ગુજરાત ના સાનેડા
#rajkot
#gujarativlogger
#kathiyawadi
#villagelife
ચિતલ ના સનેડા
૭hp સનેડો
#kesurking
Негізгі бет Ойын-сауық સનેડો નો ફૂલ રીવ્યુ દેશી સ્ટાઇલ મા
Пікірлер: 86