સંધીવા (Rheumatoid Arthritis) થવાના કારણો અને લક્ષણો જાણો આલયમ સાથે
સંધિવા એ હાડકાના સાંધા સાથે સંકળાયેલો રોગ છે. આ એક પ્રકારનો આર્થરાઈટિસ છે, પરંતુ આ રોગના લક્ષણોને પારખવું થોડું મુશ્કેલ છે. જો કે, આ સમસ્યામાં, સાંધામાં સોજો, તીવ્ર દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે.ખરેખર જોવા જઇયે તો રોગપ્રતિકારક શક્તિ પ્રોટીન, બાયોકેમિકલ્સ અને કોષોથી બનેલી હોય છે, જે શરીરને રોગોથી બચાવે છે. કેટલીકવાર, રોગપ્રતિકારક શક્તિમાં ખલેલને કારણે, શરીરમાં હાજર પ્રોટીનની કમી થવા લાગે છે. સમય જતા આ પ્રોટીન ની ઉણપ ના લીધે હાડકાને પકડી રાખતા સ્નાયુઓ અને લિગામેંટ્સ પાર અસરથાય છે અને સોજો આવે છે. આનેજ સંધીવા કહેવા માં આવે છે.
Call our toll free number for appointment
1800 891 2610 (India)
+91 7624011040 (International)
Негізгі бет Тәжірибелік нұсқаулар және стиль સંધીવા (Rheumatoid Arthritis) થવાના કારણો અને લક્ષણો જાણો આલયમ સાથે
Пікірлер: 29