SINGER :SANJAY BHANDU
LYRICS :CHETAN RANELA
PRODUCER : LAKHAN DAVADA -7016127824
RECORDING : TAAL STUDIO, MEHSANA , 9909055021
VIDEO EDITING : MANOJPATEL
SPE.THANKS : ANIL KHERVA,AJMAL HEDUV
#SANJAY BHANDU # 500 patan ni sadhi
#TAALSTUDIO #TAALDIGITAL #MANOJPATEL #CHETANRANELA
સંજય ભાંડુ ના નવા નવા ગીતો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો અને બેલ આઇકન દબાવીને કલાકાર ને પ્રોત્સાહન આપો
સંજય ભાંડુ એ ગાવાનું 2018માં ચાલુ કરેલું જેણે તાલ સ્ટુડિયો માં પહેલો આલાપ કરેલું ત્યારે આ બાદ 2019 માં અમે સરસ title or બનાવેલા તેમજ 2021 તેઓ સફળ
કલાકાર બન્યા અને જોરદાર પ્રોગ્રામ કરવા લાગ્યા એમની સફળતા પાછળ અમારો સંપૂર્ણ સાથ-સહકાર છુપાયેલો છે અમે નવા નવા કલાકારોને સ્ટાર બનાવીએ છીએ આ વાત સત્ય છે કાલ સ્ટુડિયોમાંથી આગળ આવેલો કલાકાર જેમકે તેજલ ઠાકોર કાજલ મહેરીયા ગમન સાંથલ ગીતા રબારી કિંજલ દવે વિજય સુવાળા વિજય જોરણંગ કમલેશ છત્રાલિયા હિરલ ચૌધરી સંજય ભાંડુ જયેશ ખરવડા વિષ્ણુ લાખવડ પ્રિન્સ ડેડીયાસણ રણજીત વાઘેલા પ્રભાત રાવળ રમેશ સ્ટાર ગીતકારો માં રાજન રાયકા ધવલ મોટણ અને ચેતન રણેલા જેવા કલાકારોનો સમાવેશ થાય છે આ લોકો આગળ છે એ અમને ગર્વ છે અમે આ રીતે નવા કલાકારો નો સાથ સહકાર આપતા રહીશું એમ અમે ગર્વ લેતા રહીશ અમને સહકાર આપજો અમે તમને સહકાર આપીશું .જય માતાજી. તાલ સ્ટુડિયો મહેસાણા પરિવાર આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરે છે.
Негізгі бет સંધ પરગણા ની સધી ૫૦૦ પાટણમાં વાહો II 500 PATAN NI SADHI
Пікірлер: 149