Presented by Dhvani Production…
Producer = Mavjibhai R Vadhaniya
🎶 Title = સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ
🎶 Singar = Naresh Thakor ( નરેશ ઠાકોર )
🎶 Lyrics & composed = Naresh Thakor
🎶 Music = Vishal Modi & Utpal Barot
🎶 Song Mixed&Mastered - Utpal Barot ( Sur Studio Palanpur )
🎞 Artist = Naresh Thakor, Seema Makwana,
🎞 Director = Bhavesh Beldar
🎞 Story & Concept = Bhavesh Beldar, Gaurav Patel
🎞 Assistant = Gaurav Patel
🎞 D. O. P = Bharatbhai Atos
🎞 Special Thanks :- Dineshbhai Rana, KSG Group,Arvindbhai,Daman Mali
🖥 Technical Support :- Hitesh Menat
❇ Sahyog :- All Friend and Family
® Copyright :- @DhvaniProduction ( Naresh Thakor )
#Nareshthakor
#dhvaniproduction
#sapnamarakhimanesmashanelaigai
#NareshThakorSong
📝 Gujarati Lyrics
હો.. કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે
જોઉં ઉઠીને તો શમણેથી એ ચાલી જાય રે (2)
તું ગઈ પણ તારી યાદો રહી ગઈ (2)
એ સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ (2)
હો.. અમે પળ પળ તૂટી દિલને સમજાવશું
એ નઈ મળે હા એ નઈ મળે
અમે અહીં તહીં ભટકી મનને ભરમાવશું
એ નઈ જડે હા એ નઈ જડે
તું ગઈ ને પાંપણ મારી પલળી ગઈ (2)
એ મુજને દઈ તાળી પાછો ભૂતકાળે લઇ ગઈ...
એ સપનામાં રાખી મને સ્મશાને લઇ ગઈ...
હો.. અમે તર્પણ કરી જીવથી પરવારશું
હું નઈ મળું ભલેને ટળવળું
હો.. સ્મશાને જઈ યમને પડકારશું
હું રાખમાં ભળું નઈ કદી સળવળું
હો... તું ગઈ ને ગમમાં હું ભટકું અહીં તહીં (2)
એ મુજને પોઢાડી યમના દરવાજે લઇ ગઈ..
કરવટ બદલું તો નીંદર વેરણ થઇ જાય રે....
📝 Lyrics
Karvat badlu to nindar veran thai jaay re
Jou uthine to shamne thi e chali jaay re
Tu gai pn tari yaado rahi gai [2]
E sapnama rakhi mane shmashane lai gai [2]
Ho karvat badlu to nindar viaran thai jaay re
Jou uthine to shamane thi e chali jaay re [2]
Ho plpl tuti dil ne samjavashu
Nai male ha e nai male
Ame ahi tahi bhatki manne bharmavshu
Nai jade ha e nai jade
Tu gai ne panpan mari palli gai [2]
E mujne dai tali pacho bhutkale lai gai
E sapnama rakhi mane smashane lai gai
Ho ..ame tarpan kri jivthi parvarshu
Hu malu bhalene talvalu
Ho .. ame smashane jai yamne padkarshu
Hu rakhma bhalu nai kadi salvalu
Ho.. tu gai ne gamma Hu bhatku ahi tahi [2]
E mujne podhadi yamna darvaje lai gai
E sapnama Rakhi mane smashane lai gai …
#nareshthakornewsadsong2022
#gujratinewsong2022
#dhvaniproduction #nareshthakor #gujratinewsong2022 #nareshthakorsong #love #sad #music #song
Негізгі бет Sapnama Rakhi Mane Smashane Lai Gai I Naresh Thakor new sad song 2022
Пікірлер: 678