#cooking #gujarati_recipe. #indianfood
#drumsticks
સરગવાનું શાક જો આરીતે બનાવશો તો પંજાબી શાક ને પણ ભુલી જશો || saragva nu shak || sahjan ki fali
સરગવા નું શાક બનાવવા માટેની સામગ્રી
-----------------------------------------------------
* સરગવો (૨૫૦ ગ્રામ )
* દાળીયા (૨ ચમચી )
* સીંગ દાણા ( ૩ ચમચી )
* લસણ ( ૮ કડી )
* ડુંગળી (૧ નંગ )
* ટમેટું ( ૧ નંગ )
* લીલાં ઘણા ( ૨ ચમચી )
* લાલ મરચું ( ૨ ચમચી )
* હળદર પાવડર (૧/૨ ચમચી )
* ઘણા જીરું પાઉડર ( ૧/૨ ચમચી )
* ગરમ મસાલો (૧/૨ ચમચી )
* મીઠું સ્વાદ પ્રમાણે
Негізгі бет સરગવાનું શાક જો આરીતે બનાવશો તો પંજાબી શાક ને પણ ભુલી જશો || saragva nu shak || sahjan ki fali ||
Пікірлер