મિત્રો,
KZitem ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નું સ્વાગત છે.. આ વિડિઓ મા દેવી મહાત્મય માનું "દેવી અથર્વશીર્ષ "નું વર્ણન કરેલું છે.. અત્યારે અષાઢી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થઇ ગયા છે ત્યારે માતા જગત જનની ની આરાધના ઉત્તમ ફળદાયી છે, દરેક ભક્તોએ આ દેવી અથર્વશીર્ષનો પાઠ સાંભળવો જોઈએ અથવા કરવો જોઈએ, જેથી માતાની કૃપા પ્રાપ્ત થાય અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય, બ્રહ્મવિદ્યા રૂપા ભક્તિરૂપ અથર્વશીર્ષનો પાઠ કરવા માત્રથી જ ભક્તોના અજ્ઞાનનો નાશ થાય છે તથા માની કૃપાથી ભક્તનો આલોક સાર્થક થાય છે, દેવો પણ મા જગજનની આરાધના કરે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે અને મનુષ્ય પણ માની આરાધના કરીને મનોકામના પૂર્ણ કરે છે..આજેમાતાની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે. તેનો સદુપયોગ કરી લેવો જોઈએ. જો આપને આ વિડિયો પસંદ આવે તો...
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏🙏
દસમહાવિદ્યા સ્તોત્ર
• Video
દેવી અથર્વશીર્ષ
• સર્વે પાપો,અવિદ્યામાંથ...
#આવોસત્સંગમાઁ #દેવીઅથર્વશીર્ષ
#deviatharvshirsham
#devibhagvat
#Durgasaptshati
#chandipath
OUR FACEBOOK PAGE:
/ aavo-satsang-maa-11173...
OUR INSTAGRAM PAGE:
instagram.com/...
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.
Негізгі бет સર્વે પાપો,અવિદ્યામાંથી મુક્તિ દેનાર,બ્રહ્મવિદ્યા રૂપ"શ્રીદેવી અથર્વશીર્ષ "Devi Atharvashirsham
Пікірлер: 136