In the present video, Sasu Vahu Var Ek Trikon Part-02, Pujya Niruma explains on how a Mother-in-law and Daughter-in-law should deal with each other and come out of the opinion. How to come out from the fault related to intense mental note regarding mother-in law. Despite having negative circumstances, how to bring harmony in the relationship with in laws? What cultural values help the Indians to keep to their elderly parents with them? How can a daughter-in-law improve the relationship with her mother-in-law? How to deal with your growing children without conflicts? Which kind of charitra (the conduct of the Self) did Lord Mahavir mention to attain Ultimate liberation?
સાસુ વહુ વર એક ત્રિકોણ ભાગ-02 વિડીયોમાં પૂજ્ય નીરુમા સાસુ અને વહુએ એકબીજા પ્રત્યેના અભિપ્રાયોમાંથી કેવી રીતે બહાર નીકળવું એ વિષે સમજાવે છે. સાસુ માટેની નોંધમાંથી કઈ રીતે મુક્ત થવું? નકારાત્મક પરિસ્થિતિમાં પણ વહુ, સાસુ સાથે સુમેળતા કેવી રીતે લાવી શકે? ભારત સંસ્કૃતિની કઈ સમજણથી બાળકો પોતાના વડીલ માતા-પિતાનું ધ્યાન રાખે છે? વહુ પોતાની સાસુ સાથેનો વ્યવહાર કઈ રીતે સુધારી શકે? ભગવાન મહાવીરે મોક્ષ માટે કયા ચારિત્રની વાત કરી છે?
Show Note:
00:00 - કઈ સમજ સાસુને વહુ સાથે એડજસ્ટ થવા મદદ કરે?
03:40 - નોંધ કેવી રીતે અટકાવી શકાય?
08:40 - પોતાના ઘરડા માતા-પિતાનું ધ્યાન રાખવામાં ભારતીય સંસ્કારનું મહત્ત્વ
18:54 - વહુ ઘરમાં લાવતા પહેલાં સાસુએ કઈ સમજણ સેટ કરવી?
21:24 - માત-પિતા અને બાળકો વચ્ચે અથડામણ કઈ રીતે ટાળી શકાય?
29:54 - મોક્ષ માટે ચારિત્ર ગ્રહણ કરવાનું મહત્ત્વ
00:00 - What mindset will help a mother-in-law to adjust with her daughter-in-law?
03:40 - How to avoid intense mental note of other's behaviour?
08:40 - Importance of Indian culture in taking care of aged parents
18:54 - What type of understanding a mother-in-law should keep before the arrival of her daughter-in-law?
21:24 - How to avoid clashes between parents and children
29:54 - Importance of initiation to attain ultimate liberation
To watch all other videos from Sasu Vahu Var Ek Trikon album, please visit: • Sasu Vahu Var Ek Trikon
►Now you can listen to the Podcasts on,
Dada Bhagwan Radio: dbf.adalaj.org/QlJ0VDyN
Spotify: dbf.adalaj.org/SFcE7WFB
Amazon Music: dbf.adalaj.org/D0PZvssl
Google podcast: dbf.adalaj.org/1zM01v1c
Itunes: dbf.adalaj.org/n535TeyL
Gaana Podcast: dbf.adalaj.org/73mkTu2q
Tune in: dbf.adalaj.org/oAtwqvVA
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►We bring fresh & new Spiritual videos for you every day.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwan.org/app
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhagwan.org/
#spiritualpodcast #podcast #dadabhagwanmusic
Негізгі бет Sasu Vahu Var Ek Trikon Part-02 | સાસુ વહુ વર એક ત્રિકોણ ભાગ-02 | Pujya Niruma
Пікірлер: 3