Jai shree Krishna to all enjoying the program and thanks for all your help UK jobanputra parivar swindon morbi original
@dilipsinhjadeja2239
3 ай бұрын
આ વાત નારાયણ સ્વામી બાપુ એ વર્ષો પહેલા કરેલી છે સંપુર્ણ વાત સાંભળ માટે પૂજ્ય નારાયણ સ્વામી બાપુ ને સાંભળો જય માતાજી
@vagadiyaarvind1254
3 ай бұрын
મોમાઈ મા વિશે એક વિડિયો બનાવજો કૃપા કરીને
@LaljiPatel-pc3ws
3 ай бұрын
મોમાઈ.માં.ની.કૃપા.વરસાવો
@HareshParmar-cg8kq
3 ай бұрын
જહોમાસવરાસનાસંત
@dipeshratnotar9828
Ай бұрын
Ghilwad
@BalavantSolanki-g1b
3 ай бұрын
🌏🌍🌍🌍🌌🌠
@IshvarbhaijUpadala
2 ай бұрын
આ ઇતિહાસ સતી તોરલ ના જન્મની કથા કયા પુસ્તકમાં છે એ જરૂર થી જણાવજો
@i-mogal-studio-mundkidhar
2 ай бұрын
લોક વાયકા છે કોઈ પુસ્તક માં ઉલ્લેખ નથી
@JiyotibenKanjibhai-u1x
15 күн бұрын
વઆહબઃપુ.તમે.કરેલી.કથાસાભવાનોઆનંદ આવ્યો સરસ
@દીપકપટેલ-ગ4શ
3 ай бұрын
લાખ ભાઈ જય અલખધણ બાપા એક મુજવણ મારા મનમાં છે કે એવી વાત મેં સાંભળી છે કે બે જણ નુ વાયક છે તો ત્રણ ને ના જવાય એ મારા મનના શંશય ને શક્ય હોય તો જણાવશો નમ્ર ભાવે વિનંતી ૯૮૨૪૧૮૯૧૮૬ દીપકભાઈ
@sondarvapravindevsibhaison7441
2 ай бұрын
સંતો ની વાણી સમજવી બવ અટપટી છે બે જણ એટલે શબ્દ અને સુરતા કીધાં છે અને ત્રીજા ને ન જવાઈ એ અભિમાન છે એને મૂકી ને જવું પડે , મે સાંભળ્યુ ત્યાં સુધી, મને આવું જાણવા મળ્યું છે, જય ગુરુ મહારાજ 🙏🏻
@BhagatParmar-hg9mw
3 ай бұрын
📿🪔🪔🙏🙏🙏🙏🙏🪔🪔📿
@sureshgalani4812
3 ай бұрын
Bhai maa aashapura ma na itihas vise video banavo ne please 🙏
@ChundalniVarta
3 ай бұрын
સુરેશભાઈ હું પણ ધાર્મિક વાર્તા મૂકું છું તમે એકવાર મારી ચેનલ માં જઇને ચેક કરોને કે હું કેવા વિડિયો બનાવી રહ્યો છું એકવાર જરૂર ચેક કરો તમારી પ્રેણાથી હું પણ કઈક શીખું
@ranjanbazala965
14 күн бұрын
જય માતાજી ઈતિહાસ તોરલનો સાંભળવા ની મજા આવી
@user-id8uv5yj4r
3 ай бұрын
Karchha sorath bhimi ma man surviro datarisant jam jadeja vasma
@tadvisanjaybhai5144
3 күн бұрын
જય માતાજી માં 🎉 જય શ્રી કૃષ્ણ 🎉 જય શ્રી રામ 🎉 જય હો સંતી કી જય 🎉 જય હો 🎉
Aaa. Vat. Khotiche. Saheb. Ok. Total. To. Kathirajani. Ak. J. Putrri. Hati. Ok. Jay. Mataji
@i-mogal-studio-mundkidhar
2 ай бұрын
આભાર
@shaileshthakor4686
11 күн бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ❤❤
@Meenaben-kn9qq
3 ай бұрын
જય વણઝારી મા 🙏🏼🙏🏼🙏🏼
@ChundalniVarta
3 ай бұрын
મીનાબેન હું પણ ધાર્મિક વાર્તા મૂકું છું તમે એકવાર મારી ચેનલ માં જઇને ચેક કરોને કે હું કેવા વિડિયો બનાવી રહ્યો છું એકવાર જરૂર ચેક કરો તમારી પ્રેણાથી હું પણ કઈક શીખું
@vgdangar7089
6 күн бұрын
ભાઇ આ ઇતિહાસ સત્ય છે
@jayantis.chavada4906
2 ай бұрын
સરસ વાત કરી.પણ પ્રશ્ન એ છે કે રામાનંદ સ્વામી સાથે આ વાત જોડી એ સમયની દ્રષ્ટિએ મેળ ખાય છે. કેમકે લોકવાયકા મુજબ જેસલ તોરલ ને સાતસો આઠસો વર્ષ થયાં અને રામાનંદ ને એટલાં તો નહીં જ થયાં હોય.જોકે લોકવાયકા માં સમય સો ટકા સાચો ના હોય એવું પણ ખરું.બીજું ચાર મિત્રો કાશીની જાત્રાએ જાય છે એમાં આપે એક દરજી બતાવ્યા એ પણ યોગ્ય નથી લાગતું. એ સાળવી હોય.શામળ ભટ્ટે આવી જ (કે આના જેવી જ )આખ્યાન કથા (પલ્લું કર્યું તે પતિ થયો) માં આવા જ ચાર મિત્રો માં એક સાળવી દર્શાવેલ છે.
@i-mogal-studio-mundkidhar
2 ай бұрын
ઘણી ખરી વાતો લોક વાયકા મુજબ હોય છે તેમા કેટલુ સત્ય છે તે કોઈ ને ખબર નથી
@anilgoltar6827
Ай бұрын
Jay ho dayrane jay shree krishna ki jay ho jay dawarkathish ki jay ho
@ndjadeja2300
3 ай бұрын
Jay bhagwan Jay shati toral
@KartikPatel-nt4ff
3 ай бұрын
😅😅😅Jay guru dev 😅😅😅
@MparmarParmar-w1y
3 ай бұрын
તોરલને❤ માં નેબાપા🎉પણાહાતા🎉જેસલ🎉નેમાબાપાહતા🎉🎉🎉
@varmorachamanbhai8327
3 ай бұрын
🙏સતિતોરલ🙏 જેસલ જાડેજા 🙏
@bhailalbhaisolanki3231
2 ай бұрын
Jai. Sati toral ane Jai ho Jesalpir. ❤❤❤
@patelmanish8488
6 күн бұрын
વાહ.... 🙏🙏
@NeetaChudasama-m1p
3 ай бұрын
Sati toralmani jay
@jashubhaitadvi4256
3 ай бұрын
Jay ho sti toral Ane Jay ho Jesalpirni
@bhailalbhaisolanki3231
Ай бұрын
જય હો સતી તોરલ. અને જય હો જેસલપીર
@kokilabensolanki558
3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@mahendrarangadiya4487
3 ай бұрын
Jay Siya Ram
@rekhananda1830
2 ай бұрын
🙏🏻🙏🏻
@rabariamit-uz3bx
3 ай бұрын
Jay ho ❤
@ChundalniVarta
3 ай бұрын
અમિતભાઈ હું પણ ધાર્મિક વાર્તા મૂકું છું તમે એકવાર મારી ચેનલ માં જઇને ચેક કરોને કે હું કેવા વિડિયો બનાવી રહ્યો છું એકવાર જરૂર ચેક કરો તમારી પ્રેણાથી હું પણ કઈક શીખું
@subhashparmar53
3 ай бұрын
લાખા ભાઈ પાલિતાણા ના કાલ ભૈરવ દાદા નો ઈતિહાસ બનાવો
@rathodbharat9777
3 ай бұрын
Dany lakabai tamane...🌚🖤🧡🌝
@BhikhajiThakor-kh7hu
18 күн бұрын
હા સાધુ મહારાજ ની જય હો
@rekhananda1830
2 ай бұрын
Suyigyo hi suyigyo
@rekhananda1830
2 ай бұрын
Pran purayo hi pran purayo
@MukeshThakor-ht6eq
Ай бұрын
જય માતાજી 🙏🙏🙏
@Sureshbabarewa
3 ай бұрын
जय सीताराम 🙏🏼🙏🏼
@DHAVALBHARVAD-mw5xe
3 ай бұрын
જય જય શ્રી રામ ભાઈ
@જયશ્રીશક્તિવેલડીગવકૅજયશ્રીશ
3 ай бұрын
હા સંતો હા
@sadiyamurubhai0134
Ай бұрын
Matang rishi no shrap hto mayank ane maxika hta toral indrani apsara hti jadne dali e koi muki gyata putli ni jem hti ramanand temne lai avese ane tema pran pure se toral nam rakhu che ane sastiyane khe se jyare ano purv pti mayank chori krva ave tyare api deje
@kunalpatel5597
2 ай бұрын
Jay maa sati toral Jay jesal pir jay alkhdhani baba ramdev pir ni
@bhagvangohil
3 ай бұрын
હા સાધુ સંતો હા
@ChundalniVarta
3 ай бұрын
ભગવાન ભાઈ હું પણ ધાર્મિક વાર્તા મૂકું છું તમે એકવાર મારી ચેનલ માં જઇને ચેક કરોને કે હું કેવા વિડિયો બનાવી રહ્યો છું એકવાર જરૂર ચેક કરો તમારી પ્રેણાથી હું પણ કઈક શીખું
@sambadparvins8373
3 ай бұрын
જય વડવાળા ❤જય રામાપીર
@i-mogal-studio-mundkidhar
3 ай бұрын
અમારા સબ્સ્ક્રાઇબર મિત્રો આપને પણ મદદ કરશે જય માતાજી
Пікірлер: 81