#bhajan #satsang #bhakti #gujrati #kirtan #like #gamdu #kanudo #rambhajan #ayodhya#aadhyatmik#bhajankirtan#gujratibhajan#
ગુજરાતી ભજન
સત્સંગ માં આવો ને
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
તમે ગાવા પ્રભુ નાં ગુણ ગાન સત્સંગ માં આવો ને
જ્ઞાન ગંગા માં કરવા ને સ્નાન સત્સંગ માં આવો ને
વારે વારે માનવ દેહ મળતો નથી
હરી ભજન વીનાનો ફેરો ટળતો નથી
ભાવે ભક્તિ માં થાવ ગુલતાન સત્સંગ માં આવો ને
દઈને કોલ પ્રભુ ને ધરતી પર આવ્યાં
પછી દીધેલા કોલ નીભાવ્યા નહીં
વીધી નાં લેખ માં મેખ નાં હોય સત્સંગ માં આવો ને
તારા જીવનની દોરી રોજ ટુંકી થાતી
તારી આશાની વેલ રોજ વધતી જાતી
મોહજાળ નાં ખોટાં અરમાન સત્સંગ માં આવો ને
તમે હરી ચરણામૃત ચાખો જરા
ધનદોલત મુકી ને લાખો માનવ ગયા
ખાલી હાથે ગયાં સમસાન સત્સંગ માં આવો ને
જુઠી માયા નાં રંગ તમે બદલી નાખો
પાપ પ્રપંચ મુકી ને માનવ ભજન કરો
દોષ દુર્ગુણ ત્યજો ને તમામ સત્સંગ માં આવો ને
વેશ જા જા ને રાત હવે થોડી રહી
હરી ભજન માં ચીત ને દેજો જોડી
છીએ થોડા દીવસ નાં મહેમાન સત્સંગ માં આવો ને
Негізгі бет સત્સંગ ભજન
Пікірлер: 6