વાહ વાહ ચંદ્રિકા માશી my fvrt voice ❤❤❤ મસ્ત ભજન રજૂ કરો છો...આપના કંઠે સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે🎉❤દરેક ભજન આપના કંઠે ખૂબ જ શોભે છે❤️❤️❤️
@tbgamerz-cv3dw
3 ай бұрын
ખુબ સુંદર ભજન ગાયું ચંદ્રિકાબેન. દરેક શબ્દ ભજન ના સમજવા જેવા છે. અને તમારો અવાજ તો ખુબજ સરસ છે. બાજુ માં બે બેનો એ સરસ સાથ આપે છે. કોઈ બીજી ચેનલ માં ભજન ગયેલા ભજન પણ તમે ગાવ તો પણ તમારા અવાજ ના ગાયેલા ભજન ની વાત જુદી જ છે. તમારા અવાજ માં માં સરસ્વતી બિરાજ માન છે. સદાય આવા ભજન ભગવાન તમને ગવડા વ તા રહે. એવી ખૂબ ખુબ શુભેચ્છા ❤થી......
@mayuriparabiya9956
3 ай бұрын
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ દેવીદાસ અમરદેવીદાસ
@dineshbhaidholariya3101
Ай бұрын
વાહ ચંદ્રિકાબેન ભજન બહુ સરસ ગાયું
@maniyaasha6649
3 ай бұрын
Khub Sara's kirtan che masi lakhi ne muko to saru🎉🎉
@vipulkapdi
3 ай бұрын
ભાવનાબેન કાપડી ના જય સીયારામ
@devangidhunofficial
3 ай бұрын
🙏🙏👌👌👍👍
@PoonamParmar-r8g
3 ай бұрын
ખુબજ સરસ ભજન છે. દીકરી નાની ઉંમરમાં બધા માટે ખાસ હોય છે. મોટી ઉંમરે પિયર માં બધા બદલાઈ જાય છે. કે જાણે કંઈ હોય નયી હક એવું બદલાઈ જાય છે. ખુબ સરસ ભજન ની લાઈન છે. ભજન ના દરેક શબ્દ ખુબ સરસ છે. ❤ આપની ચેનલ ની ખુબ પ્રગતી થાય આપને ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤❤
@parmarjanvi1944
3 ай бұрын
Dikari ne liti khub saras che.pan bhagvane kudrati sasri ne sudi ane piyar ni palkhi.toye sasre ni sudi sari..avi darek dikri ne bhagvane sakti aapi che atle to badhu piyar ma chodi didhu..atlej stri ne shakti kidhi che...vah chandrikaben khub saras bhjan sambharayu.khub khub abhinadan🎉🎉
Пікірлер: 11