• કાનુડા નું સુંદર ભજન 🌹...
• શિવજી નું ભજન🙏 ગોપીઓ એ...
• new👆મસ્ત ઝુલા નું કિર્...
• રાવણે હવેલી માંગી લીધ...
• સતીએ રામ નાં પારખાં લી...
ચાર મીલા ચોસઠ કિલ્લા વિસ ભુજા હાથ જોડ્યા પાપ છોડ્યા
આજનો સત્સંગ કૃષ્ણ ને અર્પણ
ચાર મીલા ચોસઠ કિલ્લા વિસ ભુજા હાથ જોડ્યા પાપ છોડ્યા આજનો સત્સંગ રામચંદ્ર નેં અર્પણ
ચાર મીલા ચોસઠ કિલ્લા વિસ ભુજા હાથ જોડ્યા પાપ છોડ્યા
આજનો સત્સંગ શિવજી ને અર્પણ
રામ બોલ્યા શ્યામબોલ્યા કૃષ્ણ બોલ્યા શિવ બોલ્યા સૌ સત્સંગ ની ગંગા માં નાઈ લ્યો સૌ
રામ બોલ્યા શ્યામ બોલ્યા કૃષ્ણ બોલ્યા શિવ બોલ્યા સૌ સત્સંગ ની ગંગા માં નાઈ લ્યો સૌ
રામ બોલ્યા શ્યામ બોલ્યા કૃષ્ણ બોલ્યા શિવ બોલ્યા સૌ સત્સંગ ની નાવણી માં બેસી જાજો સૌ બેસી જાજો સૌ
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
હરી ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો
મનમંદિર નાં ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો
અખંડ પ્રેમ તણી જ્યોતી નેં કાયમ જલતી રાખજો
વહેવારો સૌ પૂરા કરીને પરમાર્થમાં બેસજો
સધડી અરજો પૂરી કરીને સત્સંગમાં બિરાજજો
હરતાં ફરતાં કામજ કરતા હૈયે હરિને રાખજો
માન બડાઈ મુકી દય નેં ઈર્ષા કાઢી નાખજો
હૈયે હૈયા ખુબ મીલાવી હરી નું નામ દિપાવજો
ભક્તિ કેરાં અમૃત પીને બીજાને પીવડાવજો
સૌમાં એક્જ પ્રભુ બિરાજે સૌથી પ્રીતિ બાંધજો
કહે પ્રીતમ સૌ ભેગાં મળીને હરી નાં ગુણલા ગાંજો
આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વહેલા આવજો
હરી ગુણ ગાવા હરિ રસ પીવા આવે તેને લાવજો
જય જય સાક્ષી ગોપાલ જય જય સાક્ષી ગોપાલ
જય જય સાક્ષી ગોપાલ જય જય સાક્ષી ગોપાલ
જય જય સાક્ષી ગોપાલ જય જય સાક્ષી ગોપાલ
જય જય સાક્ષી ગોપાલ જય જય સાક્ષી ગોપાલ
જય જય સાક્ષી ગોપાલ જય જય સાક્ષી ગોપાલ
જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે
રાધે રાધે રાધે રાધે રાધે
નવાં વિડિયો સ્વ રચિત ભજનો સાંભળવા માટે ચેનલ નેં સબ્સ્ક્રાઇબ કરો 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
#gujaratikirtan #મહીલાસતસંગ #gujarati #bhakti #સંતવાણી #રાધા #કૃષ્ણ #ગોકુળ#ગણપતિ#ગણેશચતુર્થી#ચાતુર્માસપ્રવેશ#gujaratikirtan #reels#song #trending#youtubeshorts#youtube#youtubevideos#update#singing#subscribe#shortsvideo#dance#dwarika#funny#krishna#lyrics#viralshorts#viralreels#best#newsong#newvideo#newstatus#music#
Негізгі бет સત્સંગ પૂરો થાય પછી ગાવા માટે 🙏જય જય સાક્ષી ગોપાલ 🙏લખેલું છે 👇 gujrati Bhajan lyrics
Пікірлер