ખજુર ભાઈ ની ભાવનગર ની મુલાકાત ખુબ જ સરસ રહી જય હો ખુબ ખુબ અભિનંદન
@pankajkumarbaria2932
Жыл бұрын
3. આ 7વ
@darshanapunatar7739
3 жыл бұрын
પિનાકીન સાહેબ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ... Great job by Khajurbhai👍👍 The way you boost up your colleagues n all other people that's superb👏👏👏
@dodiyasanjaybhai9137
3 жыл бұрын
Vah maru રંગીલું ભાવનગર ..
@djjiteshparmar7906
3 жыл бұрын
Amara bhavnagar ma aaviya a badal khub khub aabhar khajur bhai...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaydipvaghela7629
3 жыл бұрын
Welcome to Bhavnagar khajurbhai 😊😊
@solankimrsunil2081
3 жыл бұрын
Khjur bhai Gujrat no Hiro se
@kamaliyapravin5251
2 жыл бұрын
🙏🙏🙏જય સોમનાથ દાદા ખજુર ભાઇ🙏🙏🙏
@bhagyabatibenshah7987
3 жыл бұрын
Nice one 👍👍👌 video 👌 khajur nahi
@darshibechara3787
3 жыл бұрын
Good work Khajur bhai your worke and vlog is Very Very good. 👌🏻👌🏻👌🏻
@govindpatel4775
3 жыл бұрын
નીતિન ભાઈ તમારી ઉદારતા ને સલામ છે ભાઈ ધન્ય છે એવા માં બાપને તમારા જેવા સાચા હીરા જેવા બનેવ દીકરાને જન્મ દીધો
@nareshsoni3523
3 жыл бұрын
ભાવનગર નો vlog ખૂબ જ સરસ રહ્યો, you support your junior that's appreciated, 🙏really good job, માતાજી ઘણું આપે તમને. 🙌
@apurvmehta3754
3 жыл бұрын
gud concept nys stretegy for promotion nyc 1 khajur bhai
@fejaankasmani176
3 жыл бұрын
ખજૂર ભાઈ આમ જ ગરીબ માણસોની સેવા કરતા રહેજો ઈશ્વર તમને સલામત રાખે એવી દુઆ છે 🤲🏻🤲🏻🤲🏻
@theaj6102
3 жыл бұрын
Tame tamara mammi papa vishe vlog banavo
@hasmukgvegad3046
3 жыл бұрын
બોરતળાવ આવો વાલા
@krunalpatel5751
3 жыл бұрын
Good work khajurbhai ❤️❤️😘🙏🙏👍👍
@yuvrajsinhyuvrajsinh2691
3 жыл бұрын
Welcome nitinbhai Bhavnagar
@bijolbhairabari8112
3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આભાર વ્યક્ત કરૂ છુ ખજુર ભાઇ ખુબ આગળ પ્રગતિ કરો અને મોજ કરો જય શ્રી વડવાળા ભગવાન .લિ બીજોલ ભીમપુરા
@parmarparbat8658
3 жыл бұрын
Jay mataji khajurbhai
@ushadhudhela3464
3 жыл бұрын
ફરી ભાવનગર પધારો ને અમારા ઘર જમવાનું રાખો તમારી પૂરી ટીમ સાથે 👍 ખજૂર ભાઈ
@jaymataji3857
3 жыл бұрын
Real hero ~ *ખજૂરભાઇ* 👌 *દરિયા દિલ*
@addictedtoamvs4849
7 ай бұрын
Khub saras vlog khajurbhai 😊😊
@ravianiyariya205
2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@hasmukhnaiya7607
3 жыл бұрын
જય માં ખોડીયાર ખજૂર ભાઈ ભાવનગર આવ્યા હતા તો ખજૂર ભાઈ સાથે મુલાકાત થઈ અને બહુ આનંદ થયો અને મેં સેલ્ફી ફોટો ખજૂર ભાઈ સાથે પડાવ્યો🙏❤🙏
@bharatmakwana7727
2 жыл бұрын
મકવાણાભરતભાઈભાવનગર
@jigarpatelvlogs
3 жыл бұрын
wah jani bhai 😁🙏🏼 welcome to bhavnagar
@navinrabari5
3 жыл бұрын
Thank you For commenting ❤️🙏
@bijolbhairabari8112
3 жыл бұрын
ભગવાન વડવાળા ખુબ ધન દોલત આપે અને ખજુર ભાઇ તમે ગરીબ લોકો ની શેવા કરતાં રહો
@nileshjadav7650
3 жыл бұрын
Nice vlog khajurbhai
@govindthakor8749
3 жыл бұрын
જય માતાજી ભાઈ 🙏🚩 જય માતાજી ભાઈ
@chauhanrakesh5903
3 жыл бұрын
ખજૂર ભાઈ તમારા જેવા માણસ લોકો ની મદદ કરે છે તેથી લાગે છે કે ભગવાને તમારા જેવા માણસ ને જે પ્રગતિ આપી છે તે તમારા સારા કામ જોઈને આપ્યું છે ભગવાન તમને વધુ આગળ વધવે તેવી પ્રથનાં જય માતાજી 🙏🙏🙏
@mabgujarati8626
3 жыл бұрын
Mojilo moj ma Ave re bhayu ni foj ma Ave re.❤️ Bhavnagar
@30bhavinchauhanbhavinchauh69
3 жыл бұрын
Bave mast vidio Bhavnagar no KHAJUR bhai.
@manish.m.parmar5613
3 жыл бұрын
હા ભાવનગરની મૉજ હા❤️❤️❤️👌👌👌👌👍
@FirstStrokeOfficial
3 жыл бұрын
ભાઇ ખુબ ખુબ સુંદર.... તમે નાનામાં નાના માણસને સપોર્ટ કરો છો.... એના ટેલેન્ટ ને પ્રોત્સાહન આપો છો... મહાદેવ હમ્મેશાં તમારી ઉપર એમની કૃપા બનાવી રાખે.... આઇ લવ યુ ભાઇ ❤️❤️❤️❤️❤️❤️❤️
@bambhaniyadilipkumarr4173
3 жыл бұрын
👍👍👍👍👍👍
@pravinchandrachauhan3144
3 жыл бұрын
ખુબ સારું khajur ભાઈ
@Amshirvi
3 жыл бұрын
Khajurbhai Bateta Bhungad khavani Bau moj Aave Morbi ma Pan Bau Femas chhe
@irshadslatewala9662
3 жыл бұрын
ભાવનગર આવ્યા તમે મને બહુ ખુશી થય Welcome ભાવનગર ખજૂર ભાઈ તમે ભાવનગર વાળા ને હિંમત આપી વાહ ખજૂર ભાઈ વાહ હું તમારો બોવ મોટો આભારી છું ને બોવ મોટો ફેન છું
@harsshtank
3 жыл бұрын
The Pure Lover❤❤ Khajurbhai
@ranjanbenkotadiya8234
3 жыл бұрын
ખૂબ જ સુંદર આવી રીતે સેવા નુ કામ કરતા રહો 👌👌મા ભગવતી કાયમ તારા રખોપા કરશે ધણી ખમ્મા મારા બાપલીયા👌👌👌👌👌👌👌👌
@rajmodhvadiya2055
3 жыл бұрын
Mast ho khajur bhai👍👍👌👌
@tosifsindha3227
3 жыл бұрын
મજા આવી ગઈ આ vlog મા ❤️
@pravinthakor9692
3 жыл бұрын
આભાર નીતીન ભાઈ કે તમે નાના કલાકાર ની મદદ કરોસો જય માતાજી
@rahulahir4118
3 жыл бұрын
ખજૂર ભાઈ મજા આવી ગઈ 👌👌👌🙏
@rahulahir4118
3 жыл бұрын
ખજૂર ભાઈ વાવાજોડું માં ફસાઈ તો નથી ગઈયા ને
@nagjithakor1867
2 жыл бұрын
મહા પુરુષ બે ભાયુ
@bikashhalder516
3 жыл бұрын
Mr.Bachhan played lots of good character in the past video... In Dubai.. he was so funny ❤️ ❤️❤️❤️
@vijaymakwana9056
3 жыл бұрын
નીતિન ભાઇ આપનો ખુબ ખુબ આભાર કે આપ નાના માણસો ને સાથ આપો છો આ આપના માતા પિતા ના સંસ્કાર છે કે આપ ખુબ બધાને મદદ કરો છો.વિજય મકવાણા સુરત થી હું કોરાના સાવ વયો જાય પછી આપને એક વાર મળવું છે..આપ જેવા માણસ ને મળવું એ જીવનનો આનંદ છે..જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન આપને હમેશાં સ્વસ્થ રાખે આપ લોકો ની સેવા કરતા રહો
@mavanihareshbhai1436
3 жыл бұрын
Super khajur bhai 😀😀😀
@kripalsinhjadeja3904
3 жыл бұрын
Jay mataji 🙏
@morvadiyaprakash9634
3 жыл бұрын
જય માતાજી🙏
@yaduvendrasingh8568
3 жыл бұрын
Don't know Gujrati But Love for ur song mataji Nice song
@baraiyakalpesh5213
2 жыл бұрын
Love from Bhavnagar
@manishmakvana3561
2 жыл бұрын
Well done khajurbhai
@monashah4617
3 жыл бұрын
કામ તમારૂં સરસ છે ખજૂર ભાઈ🙏 આવી રીતે કામ કરો હમારા ત્યાં અમદાવાદમાં આવો
@vishalthakker4309
3 жыл бұрын
Hyy
@fejaankasmani176
3 жыл бұрын
ખજૂરભાઈ વીડિયોમાં બચ્ચન સાહેબને લ્યો તો મજા આવે 👍👍❤️ તમે કોમેન્ટ નો જવાબ કેમ નથી આપતા 🙏🙏🙏
@pravinsenta6571
3 жыл бұрын
👍👍👍ha maru bhavnagar ...ha...❤️❤️
@vishalrock675
3 жыл бұрын
Khajurbhai vava. Bhavnagar ni moj 📸📸📸📸💕📸📸📸📸📸📸📸
@ushadhudhela3464
3 жыл бұрын
ખજૂર ભાઈ તમારી સ્માઈલ ખૂબ મસ્ત છે હસતા રહો ખુશ રહો 👍
@panthsiddhapura8434
3 жыл бұрын
ખજૂરભાઈ તમે તમારા માતા-પિતા નો પણ vlogs બનાવો Plz....
@vedprajapati8626
3 жыл бұрын
Amna pita nthi aa duniya ma😔
@baraiyadharmik114
3 жыл бұрын
@@vedprajapati8626 aevu che?😔😔😔
@vedprajapati8626
3 жыл бұрын
@@baraiyadharmik114 ha bhai
@sharadkhakhi8598
3 жыл бұрын
Khub saras good work Nitin bhai
@monajidhapa844
3 жыл бұрын
હા મારુ ભાવેણુ હા...... જય હો ખજુર ભાઇ
@raghanirahul7772
3 жыл бұрын
Saras keep support to small actor like Bhachan Saheb...
@IqbalIqbal-dc2on
3 жыл бұрын
Wah khajur bhai wah 👌👌👌👌👌👌jordar bhai k tame aatla aagad aavi gaya toye nana manso nu dhayan rakho cho ,tamne salam bhai ,tame khub aagad aavso haji ane ame pan esavar pase pray karisu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mr_hitu_edit_159k
Жыл бұрын
Jordar vlog khajur bhai jay mataji 🙏
@akbarhusienshekh1772
3 жыл бұрын
Khubસરસ નાના કલાકાર ના ઘર ની મુલાકાત થી મારૂં મન ગદગદ થઈ ગયું 🇮🇪🇨🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇨🇮🇮🇪🌹🌷💚❤️🌾🌺🦚🌿🖕🤲🙏👍🙄😂😅😄🤭🍧🥧
વાહ ભાઈ બ્રહ્મણ નું કર્મ સર્વેન ભવનતું સુખીનઃ ભાવના થી કાર્ય કરશો તો પ્રભુ આશીર્વાદ મળશે
@kishorgadhiya7007
3 жыл бұрын
ખુબ મજ્જા આવી ખજૂરભાઈ....અભિનંદન🙏🙏
@pravinmagvaniya812
3 жыл бұрын
ખજૂરભાઈ બચ્ચન સાહેબને મળી એટલો આનંદ થયો છે તમને કોઈ વાત ન કરી શકાય જેમ કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય
@navinrabari5
3 жыл бұрын
🙏
@pravinmagvaniya812
3 жыл бұрын
🙏
@jaychodavadiya1048
3 жыл бұрын
Mr. Bacchan 's mother is so cute. And bachan sir is so brilliant👍😎
@ishwarrathod7401
2 жыл бұрын
Bachaane na ghare khavani jordar maja avi. 👌👌👌👌👌
@vinit6686
3 жыл бұрын
Full support Bhai 👍
@RuturajsinhGohil
3 жыл бұрын
Love from bhavnagar ❤️
@lukyrajsinhparmrgaming8260
3 жыл бұрын
Va va khajur bhai
@sarvaiyaparas25
3 жыл бұрын
અમારા ભાવનગર મા આવવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@jaysoundramvasbhildi9531
3 жыл бұрын
નીતિનભાઈ એક vlogs એવો બનાવો જે સ્ટાર્ટ થી મોડી ને એન્ડ સુધી જે જે માણસો એ તમારી જોડે કામ કરેલું છે એ બધાને સાથે રાખીને એક વિડીયો બનાવો ભલેને પછી 30 મિનિટ યા ૪૦ મિનિટનો થાય પ્લીઝ મને એવી આશા છે એ બધાને એકસાથે એક વીડિયોમાં જોવા છે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ
@patelhareshbhai1350
3 жыл бұрын
Good work nitin bhai🙏👍👍
@jayeshsonagara6478
3 жыл бұрын
Vah vah Bhai..... Nitin vhai
@ajatphotography
3 жыл бұрын
નાના કલાકારો ને સપોર્ટ કરો છોઅને લોક ડાઉન માં મુલાકાત લો છો તમે તો દિલ જીતી લીધુ હો...
@FirstStrokeOfficial
3 жыл бұрын
ભાઇ હું તમારો અને તમારી ટીમ ને ખુબ ચાહક છું તમે નાના માણસને અને એની પરીસ્થીતી ને સમજો છો... 🙏🙏🙏👍👍👍👍👍
@gopalbharwad3290
Жыл бұрын
V bro
@jigneshdabhi3058
3 жыл бұрын
Welcome to bhavnagar khajurbhai and team
@sujadeja2508
3 жыл бұрын
Khajurbhai aaje tame mara aashu padi didha wah khajurbhai wah salam chhe tamari udarta ne
Nitin. . Nice vlog. . 👌👍 લસણીયા બટેટા ને ભુંગરા😍😋 ને બીજુ અડધી ની દાળ ને બાજરાનો રોટલો, છાશ . . ઓહો. . મોઢામાં પાણી લાવી દીધુ હો. . નીતીન તે તો. .😋😋😋. . ગુજરાતી તો ગુજરાતી છે તેમની વાત જ ન થાય કોઈ પણ ના આદર સત્કારમા. .ને એક બીજા ની હંમેશા મદદ કરવામાં. . Nitin. . keep making vlogs like this👌👍
@lhmavani7779
2 жыл бұрын
એ ખજુર ભાઈ હું પણ ભાવનગર જિલ્લા નોજ છું વાહ મારા ભાઈ વાહ મજા આવી ગય હો જય માતાજી
@J.D7-ek7xn
2 жыл бұрын
Hello Khajur bhai Aavo બગદાણા 🙏ભુગલા બટેકા ખાવા. Welcome to come બગદાણા
@aasthasolanki2742
3 жыл бұрын
Good job khajur bhai 👌👌👍👍👍 tme badha ne bou jj support kro cho🙏🙏🙏 jay mataji 🙏 jay shree krishna 🙏
@fazilaparekh4972
2 жыл бұрын
Mr Nitin you are so humble and down to earth personality 👍👌 May Allah bless you and bestow his countless bounties on you forever 🙏🏻 Aameen 🥰🙏🥰
@divyeshsoni7812
Жыл бұрын
Tu parekh chho
@arjunsinhjadeja5228
Жыл бұрын
વા ખજુર ભાઈ તમે કોઈ દિવસ અભીમાન પણ ધન્ય છે ખુબ આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@jayeshparmar9424
3 жыл бұрын
Wah kahajurbhai joradr che
@RANGILARAJAHADOL
3 жыл бұрын
Jay Mataji 🙏
@dayabheshaniya3263
3 жыл бұрын
Jay mataji
@jainishrami9867
2 жыл бұрын
Hi
@margidhandhaliya8972
3 жыл бұрын
★હેલ્લો!! ખજૂરભાઈ ★★હુ પણ ભાવનગરમા જ રહ્યું છુ.. ★★★તમે લોકો ભાવનગર આવ્યો તે જાણી મને ખુબ જ આનંદ થયો.
@bhavnagargarbagroup4334
2 жыл бұрын
👏👏👏👏
@vishaljani8824
3 жыл бұрын
Khub Sara's.... Nitinbhai....
@vipultota5502
3 жыл бұрын
Moj aavi gay khajur bhai ha
@StudioValam
3 жыл бұрын
એ ભાઈ હુ પણ ભાવનગર ના ગામડામાં રહું છું વાલા
@nandrajahir9185
3 жыл бұрын
Hu Tamara video jov chu valam bhai
@renishdosani4302
3 жыл бұрын
@REAL GAMING GURU hi
@rkofficial4003
3 жыл бұрын
ha valam bhai ha
@dhruvpanchal3090
3 жыл бұрын
You are so humble and underastimated by us......you are genius.....
@mahendrashah9810
3 жыл бұрын
Wah bachchna saheb you are king
@redskullgameing1352
3 жыл бұрын
THANKS KHAJUR BHAI BHAVNAGER NA MANSO NE SUPPORT KARVA BADAL >>>>>>>>>>>>>>>>>>> ABHAR BHAI
@MTravelVlog
3 жыл бұрын
I really enjoyed your video. 👍🏼⭐️ Greetings from Albania. 👋🏼🇦🇱
Пікірлер: 1,5 М.