Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: play.google.co...
Website : smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :-રાગ :-ઘોડાગાડી રીક્ષા રીક્ષામાં બેસી......
સવા મણની ગોળી ને સીસમનો રવૈયો
નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
દેવકીનો જાયો ને જશોદાનો લાલો
નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યુ
જળ જમનાની જારી મારા કાનાને નવરાવી
ૐ નમો ભગવતે વાસુદેવાય
વૃજની ગોપી આવી ને માખણ મિસરી લાવી ૐ નમો. ...
ફુલડા લાવી ફાટે મારા શામળિયાની માટે ૐ નમો....
જમના પાણી આછા ને વાલો એમાં નહાતા ૐ નમો.....
મહી ના મટકા ફોડયા ને ગોવર્ધન તોળ્યા ૐ નમો.....
વ્રજની ગાયો ચારી માસી પૂતના મારી ૐ નમો.....
રાધા રાધા રાણી ભરે પ્રભુના પાણી ૐ નમો.....
ગોકુળને તાર્યા ને મામા કંસ ને માર્યા ૐ નમો.....
કુંજ ગલીમાં આવ્યા ને રાસ રમાડ્યા ૐ નમો......
દ્વારિકામાં દીવા અને રૂક્ષ્મણીના વિવાહ ૐ નમો.....
કૃષ્ણ આવ્યા પાછા દ્વારિકાના થયા રાજા ૐ નમો.....
વાલે ગીતા વાંચી ને પાંડવ પુત્ર જીત્યા ૐ નમો.....
યાદવ કુળ ને માર્યા અને મૃત્યુલોકને ટાળ્યા ૐ નમો.....
ફોડી મહીની ગોળી ને ગોપીના ચીર ચોરી ૐ નમો.....
ગોવર્ધનધારી પ્રેમમાં બંધાણી ૐ નમો......
વાસુદેવ નો આંબો ને વૈષ્ણવોને વાલો ૐ નમો.....
હરીની લીલા ગાય તેનો વ્રજમાં વાસ થાય ૐ નમો.....
Негізгі бет સવા મણની ગોળી ને સીસમનો રવૈયો
Пікірлер: 15