સવારે ૭ વાગ્યામાં લાઈન લાગે ખાવા માટે 🥘 🥯 જલારામ બાપા ના નામ થી ચાલુ કર્યું તો કૃપા તો થવાની જ
#bhabhinibhaji #streetfood
ભાભી ની ભાજી - દીપ્તિ બેન ની ભાજી અને પરિવાર
જલારામ પાવભાજી અને ઉસળપાઉ
બાઈ આવાબાઈ સ્કૂલની સામે, SBI બેંકની નીચે, હાલર રોડ, વલસાડ
Contact Number
9712790062
9426899965
કેવી રીતે બને છે?
- કપાસિયા તેલ, ટામેટા, લીમડી, મીઠું ,હળદર, લીલી ચટણી ,બટાટા
૨૦ વર્ષ થયી ગયા આ બિઝનેસ ને
સવારે ૭ વાગ્યા થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ હોય
ભાભી ની ભાજી કેમ બોલે બધા ??
દીપ્તિ બેન એમના પતિ સાથે બિઝનેસ માં શોપ માં હોય તો લોકો શબ્દો માં એમની પાસે કૈક માંગે ત્યારે ભાભી શબ્દ વાપરે એટલે સમય સાથે ભાભી ની ભાજી વધારે ફેમસ થયું
Негізгі бет સવારે ૭ વાગ્યામાં લાઈન લાગે ખાવા માટે 🥘 🥯 જલારામ બાપા ના નામ થી ચાલુ કર્યું તો કૃપા તો થવાની જ
Пікірлер: 203