#sev_tameta_nu_shak #sev_tameta_recipe #sev_taneta_paratha_recipe #paratha_recipe #sev_tameta_shak_recipe_in_gujarati
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
વિડિઓ માં બતાવેલી રેસીપી 90 થી 100 માણસો માટે છે એને
આ લખી આપેલી માપ સાથે સામગ્રી 10 માણસો માટે છે
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
સેવ ટામેટા નું શાક માટે
*******************
1 કિલો 200 ગ્રામ ટામેટા
300 ગ્રામ સીંગતેલ
100 ગ્રામ જાડી સેવ
50 ગ્રામ ખાંડ
20 ગ્રામ લીલા ધાણા
10 ગ્રામ મરચી
15 ગ્રામ આદુ
10 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર
5 ગ્રામ ધાણાજીરું પાઉડર
1 ચમચી હિંગ
1 ચમચી હળદર
1 ચમચી રાઇ
1 ચમચી આખું જીરું
થોડો મીઠો લીમડો અને તમાલપત્ર
સ્વાદ પ્રમાણે નમક
જરૂર પ્રમાણે પાણી
*************************
જો તમારે શાક જૈન બનાવવાનું ના હોઈ તોવઘાર કરતી વખતે
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
20 ગ્રામ સૂકું લસણ ની પેસ્ટ
2 ચમચી કાંદાનું ઝીણું કટિંગ થી વઘાર કરવો
અને શાક બની જાય પછી ઉપર થી
25 ગ્રામ લીલા લસણ નું ઝીણું કટિંગ ઉમેરવું તો શાક સરસ બનશે
★★★★★★★★★★★★★★★★★★★★★
સેવ ટામેટાના શાક સાથે ખાવા માટે 10 લોકો ના પરોઠા માટે જોઈતી સામગ્રી
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
900 ગ્રામ ઘવનો લોટ
50 ગ્રામ રવો
20 ગ્રામ મેંદાનો લોટ
50 ગ્રામ તેલ
1 ચમચી આખું જીરું
1 ચમચી તલ
અડધી ચમચી હળદર
સ્વાદ પ્રમાણે નમક
જરૂર પ્રમાણે પાણી
***********************
જો તમારે પુરી ની જેમ પરોઠા તળીને બનાવવા હોઈ તો આ પ્રમાણે સામગ્રી જોઈશે
◆◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆◆◇◆◆
નોંધઃ સેવ ટામેટાના શાક માટે ટામેટા એકદમ લાલ લેવા, સેવ જાડી લેવી, તમારા ટેસ્ટ પ્રમાણે તીખું , કરી શકો છો અને ખાંડ વધુ ઓછી કરી શકો છો, શાક માં પાણી નો ઉપયોગ ઓછો કરવો, અને વધુ ઢીલું બને એવું લાગે તો સેવ વધુ ને ઘાટું બને એવું લાગે તો પાણી નાખી શકો છો,
*******************
પરોઠા માટે તમે લોટ માં રવો અને મેંદા ના લોટ નો ઉપયોગ તમને ના પસંદ હોઈ તો સ્કીપ કરી શકો છો ,
ખાલી ઘવ ના લોટ ના પણ પરોઠા સારા બનશે,
શાક અને પરોઠા બનાવવા ની રીત જોવા માટે વિડિઓ જુઓ, આભાર
વિડિઓ ગમે તો like, share, comment, કરજો
★★★★★★★★★★★★★★★★★★★★★
recipe in English 👇
The recipe shown in the video is for 90 to 100 people
This material is for 10 people with the measurements given
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Save the tomato for the vegetable
**********************
1 kg 200 g of tomato
300 g of peanut oil
100 g thick sev
50 g of sugar
20 g green coriander
10 g of chili paste
15 g of ginger paste
10 g of Kashmiri chili powder
5 g of coriander powder
1 teaspoon asafoetida
1 teaspoon of turmeric powder
1 tablespoon of mustard seeds
1 teaspoon whole cumin seeds
Some curry leaves and bay leaves
Salt to taste
Water as needed
**************************
If you don't want to make shak jain then while cooking
●●●●●●●●●●●●●●●●●
After adding the whole cumin, you can add 2 teaspoons of finely chopped onion and 20 grams of dry garlic paste.
And from above after the vegetables are done
Adding 25 grams of green garlic finely chopped will make the vegetable better
★★★★★★★★★★★★
Paratha for 10 people
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
900 gm of wheat flour
50 gm of semolina flour
20 gm of fine flour
50 grams of oil
1 teaspoon whole cumin seeds
1 teaspoon sesame seeds
Half a teaspoon of turmeric powder
Salt to taste
Water as needed
**************************
If you want to fry parathas like puris then you will need the following ingredients
◆◆◆◆◆◆◆◇◆◆◆◆◆◆
Note: For sev tomato vegetable, take tomato that is very red, take thick sev, spicy according to your test, and you can reduce sugar more, reduce the use of water in the vegetable, and if it seems to be more loose, sev will become darker and darker. If you feel like it, you can add water.
**********************
If you don't like the use of semolina flour and fine flour for paratha, you can skip it.
Even the parathas of plain ghav flour will be good,
Watch the video to see how to make vegetable and paratha, thanks
If you like the video, like, share, comment
★★★★★★★★★★★★★★★★★★★★★
કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook's ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને બધા વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા અને તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની નોટિફિકેશન મળતી રહે , ખૂબ ખૂબ આભાર 🙏🏻
ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર
■■■■■■■■■■■■■■■■■■■■■■■■■
Sev tameta nu shak | Sev tameta recipe | Sev tameta nu shak banavani rit | Sev tameta nu shak recipe in gujarati | Sev tameta parotha recipe | પ્રસંગો માં બનતું સેવ ટામેટાનું શાક | પોગ્રામ નું સેવ ટામેટાનું શાક | સેવ ટામેટા પરોઠા રેસીપી | પરોઠા રેસીપી | હોટલ જેવું સેવ ટામેટા નું શાક | dhaba jevu Sev tameta nu shak |
Негізгі бет Sev tameta nu shak | જુઓ પ્રસંગો માં ગુજરાતી સેવ ટામેટાનું શાક કેવીરીતે બને છે | sev tameta recipe |
Пікірлер: 8