Lyrics :-
કષ્ટભંજન દે વ (જ્યાં) બિરાજે છે,
રૂડું સાળંગપુર ધામ કહેવાયે છે,
श्रद्धा का दूसरा नाम, सालंगपुरधाम,
આ સૂત્ર બધાના હોઠે છે.....
श्रद्धा का दूसरा नाम......,
सालंगपुर धाम.......
અંતરા -1
જુઓ દાદાની ખ્યાતિ (વિશ્વમાં) વિસ્તરે.....
દેશ વિદેશ ના ભક્તો નામ જપે.......
જેને મારા દાદા બોલાવે તેને
દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે.....
દાદા મારા વિખ્યાત છે, કષ્ટભંજન તેમનું નામ છે
તેના પરચા સુણી, આવે ભક્તો દોડી,
સૌની મનોકામના પૂર્ણ થાય છે.......
श्रद्धा का दूसरा नाम......,
सालंगपुर धाम.......2+2
અંતરા -2
કષ્ટભંજન દે...વ હનુમાન નામ જપે,
ભૂત પ્રેતાદિક ભય નાશ પામે......
કષ્ટભંજન દેવ, કષ્ટ હરનારા છે,
ભીડભંજન દેવ, ભીડ હરનારા છે,
થાતું સૌનું ત્યાં કામ છે, ઝૂકતો (નમતો) સારો સંસાર છે,
પીડા હરે સૌની, ભય ભાંગે ભવની,
એવો દાદો મારો દયાળ છે..
श्रद्धा का दूसरा नाम......,
सालंगपुर धाम......
Song :- Shraddha ka dusara nam salangpur dham
Singer :- Harikrishna Patel
Composer :- Harikrishna Patel
Lyricist :- Harikrishna Patel
Music :- Keyur Bhagat
Producer :- HK MUSIC
@harikrishnapatel
#harikrishnapatel
Негізгі бет Shraddha ka dusara nam Salangpurdham | DJ Song | Harikrishna Patel श्रद्धा का दूसरा नाम सालंगपुरधाम
Пікірлер: 13