#conversation #newmovie #talkshow #newfilm #gujaratimovie
ગુજરાતી ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથેનો અમારો શુદ્ધ દેશી સંવાદ.
અભિનેતા હિતેન કુમાર, મોરલી પટેલ, આકાશ પંડ્યા, હેમાંગ દવે, અને હીના વારદે સાથે રસપ્રદ સંવાદ થયો.
2:51 ચુપ ફિલ્મ લોકોને કેવી રીતે ચુપ કરશે? સારી રીતે કે ખરાબ રીતે!
6:34 ગુજરાતી ફિલ્મો ક્યાં ચૂકી જાય છે?
10:39 Social Media Platforms પર જે લોકો જોડાય છે કે ફિલ્મ જોવા આવશું એ લોકો સિનેમા ગૃહો સુધી કેમ નથી પહોંચતા
14:52 ગુજરાતી ફિલ્મોમાં જોડીઓનો જાદુ ફરી સર્જાય તેની શક્યતાઓ કેટલી?
16:34 ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈ નવા ચેહરાની જરૂર ખરી?
20:19 ગુજરાતી ટેલીવિઝનની હાલના સમયમાં કેટલી મહત્વતા રહી છે?
25:01 હેમાંગ દવેનો શોખ જ તેમનું પ્રોફેશન બને તેનો એક ફાયદો અને એક નુકસાન
32:55 ગુજરાતી ફિલ્મોમાં હીરો જેટલું જ ફૂટેજ હિરોઈનને મળે છે કે નહીં?
45:47 ચુપ ફિલ્મના કલાકારોએ કરી સુરતના ફૂડ વિષે વાત
--------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : / jalsomusic
Instagram : / jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Негізгі бет Ойын-сауық Shudh Deshi Samvad | NEW Gujarati Film | Chup
Пікірлер: 7