છેવટે શૂન્ય તણો સરવાળો...
નીચેના થોડાક વિચારો કરીએ અને એ વિચારો પણ સાવ પાસે જ કરવાના. પોતાના જ શરીરમાં થતી ક્રિયા પર, ઘાસ પર, કે એક નાની શી આંખની કીકી પર, ચિત્તવૃત્તિ ફેરવી જોઈએ ત્યારે જરૂર એમ થાય છે કે ઈશ્વર કરતાં આપણે કેટલા નાના છીએ! વાળનો રંગ કાળો કેમ હશે? માથામાં એવો તે શું સંચો છે કે એને ઝીણા ઝીણા વણીને બહાર ધકેલે છે? પુરુષોને દાઢી-મૂછ કેમ ઊગે છે? સ્ત્રીઓને કેમ નહિ? એ મૂછ મરડતાં પુરુષને ખબર નથી કે મારી મૂછો અંદરથી કોણ બહાર કાઢે છે.
આ બધી ઈશ્વરની અનંત કૃતિઓને જાણવાની પ્રથમ આપણા દેશમાં નિશાળો હતી અને ઋષિમુનિઓ દ્વારા ઈશ્વરની કૃતિઓ જાણી, પછી ઈશ્વર કેવો છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્યો ગૃહસ્થાશ્રમ બાંધતા. આજે બુદ્ધિવાદ ઈશ્વરને પડખે તો પહોંચી ગયો છે, પણ એ તો ઈશ્વરે બનાવેલ સુંદરતાનો વિનાશ કરવા માટે! કોઈમાં ઉત્પાદક શક્તિ હોય તો એ એક ઈશ્વરમાં છે.
આ ગીતનો સારાંશ એ છે કે જીવનમાં માણસે પ્રેમ, સત્ય, ન્યાય, ઉદારતા અને પ્રભુસ્મરણ ન કર્યું હોય, તેમ ન આચર્યું હોય તો ગુણી ગુણીને કરોડ આવ્યા પછી કરોડમાંથી કરોડ બાદ કરતાં બાકી રહે શૂન્ય એવાં લાખો મીંડાંનો સરવાળો કરો તો છેવટે મીંડું જ રહે છે, તેમ આપણા જીવનનું સમજી લેવું. ઉપલા બધા પ્રશ્નોના જવાબમાં મીંડું.
-કવિશ્રી દુલા “કાગ”
--------------------------------------------------------------------
Information:
♪ Title/Song : Sarvalama Shunya
♪ Singer : Padmashri Bhikhudan Gadhvi
♪ Lyrics : Kavi Dula Bhaya Kag
♪ Music Composition : Traditional
♪ Music : Traditional
© All Copyrights Reserved to : KAVISHRI DULAKAG MEMORIAL TRUST
--------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
--------------------------------------------------------------------
▶This is official youtube channel of Kag Sahitya - Kavi Dula Bhaya Kag.
▶ Please share the link with all the Sahitya Lovers (Gujarati Literature) .
▶ For interesting videos on Sahitya Subscribe to Kag Sahitya KZitem Channel. Dont forget to press the bell icon so that you dont miss any updates. Thankyou
Jay Mataji🙏🏻
--------------------------------------------------------------------
#ShunyaTanoSarvado #BhikhudanGadhavi #KagSahitya #dulabhayakag #kagbapu #bhagatbapu #charan #kagvani #kagdham #kavikag #gadhavi #dayro
-------------------------------------------------------------------
"Copyright © Kavi Shri Dula Kag Memorial Trust"
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes ; we will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.
Member : © Kavishri Dulakag Memorial Trust
ચેતવણી: બધી ડેટા / ઑડિઓ / વિડિઓ સામગ્રી કોપીરાઇટ સુરક્ષિત છે. જો અમને જોવા મળ્યું કે ગેરકાયદેસર ઉપયોગ / અપલોડ્સ / દાવા / હડતાલ કરવામાં આવેલ છે તો કોપીરાઇટ કાયદા આઈપીસી ૧૫૭,૬૬,૬૬-બી, ૬૬-સી મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે
સભ્ય: © કવિશ્રી દુલાકાગ મેમોરિયલ ટ્રસ્ટ
--------------------------------------------------------------------
Enjoy and Stay Connected with us :
Download Kag Sahitya Mobile Application
Website: www.kavikag.com
Twitter: / kagsahitya
Instagram: / kagsahitya
Facebook: / kagsahitya
Whatsapp: wa.me/91848890...
Google: g.page/KagSahitya
Mail: info@kavikag.com
Негізгі бет Музыка Shunya Tano Sarvado - Bhikhudan Gadhvi | Kavi Dula Bhaya Kag | Kagvani | KAG SAHITYA
Пікірлер: 29