બેન બાયડ તાલુકાના વાત્રક ગઢ ગામ માં 1 જુનો ટેકરી છે જે gadhesinh રાજા એટલે ગંધર્વ સેન એટલે વીર વિક્રમ ના पिता મનાય છે. અહીં જુની ઈંટો નીકળે છે ઘણા શિવલિંગ પણ નીકળે છે કોઇ प्रकाश પાડશો?ગામ વાત્રક ગઢ તાલુકો બાયડ dist અરવલ્લી
@kathiyawadnakangare
Жыл бұрын
હું કૉમેન્ટ pin કરી દઉં છું..જો કોઈ વધુ જાણતું હોય તો જણાવે.. બાકી પ્રયત્ન કરીશું કે આ માહિતી વધુ મળે..જો તમે વધારે જાણતા હોવ તો જરૂર જણાવજો..જરૂર વિડિયો બનાવીશું બની શકશે તો. 🙏
@sukhsinhbzala740
Жыл бұрын
@@kathiyawadnakangare જે તે ગામ માં લોકવાર્તા મળે ha ઈંટો શિવલિંગ વિગેરે તો मौजूद છે
@urmilamehta4741
Жыл бұрын
સીપોર મારુ ગામ છે અને એનો ઇતિહાસ સાંભળીને મને બહુ જ આનંદ થયો
@solankihimansinh4602
2 жыл бұрын
સિપોર જેવા ગામ માં મારો જન્મ થયો છે એથી હું ભગવાન નો ખૂબ આભારી છું....🙏🏻
@heenaupadhyay1902
2 жыл бұрын
મારુ વતન સિપોર છે... હું સિપોરને ખૂબ યાદ કરું છું....😭
@pannarajput13
2 жыл бұрын
હા મારું સિપોર અને મારાં સિપોર ની કહાની અમારા દાદા ઓ નું નામ એટલું મહાન છે અમને ગર્વ છે અમે તમારા લોહી ના છે સોલંકી કૂલ મળયું સિપોર જેવું ગામ મળ્યું આભાર માતાજી તમને 🙏
@dabhivirsang786
2 жыл бұрын
હા મારુ સિપોર હા મને ગર્વ છે કે હું સિપોર જેવી ધરા પર જન્મ્યો છું
@rakeshdabhi3163
8 ай бұрын
Ha Maru sipor ha 🎉
@himmatthakor2204
8 ай бұрын
Super ❤
@alpeshdabhi8981
8 ай бұрын
અલ્પેશ ડાભી સિપોર ઠાકોર સમાજ ના જય માતાજી સિપોર ગામનો ઇતિહાસ માં ગોકળજી શિપરા નું નામ ભુલાઈ ગયુ છે આજકાલ માં સિપોર ગામમાં મેવાડા નો માઢ ના દરવાજા આગળ આજે પણ પાળિયા પણ ઊભા છે એ પણ ઉજાગર કરવું જોઈએ જય માતાજી
@artichandrakantsuthar6585
2 жыл бұрын
Ha Amara mewada no pan itehas chhe proud of my village 🙏
@upadhyaybipinchandra3409
2 жыл бұрын
👍👍🙏⚘️Har Har Mahadev ⚘️🙏Very good History of our Village Sipor....⚘️⚘️👍👍💪💪
@thakorvishnuji4382
9 ай бұрын
હા સિપોર થી શુ❤
@harshadchauhan4078
Ай бұрын
I proud to be my Barth in sipor
@vasantichauhan6986
2 жыл бұрын
I am proud of my village sipor💖💖💖
@kanubhaipatel7653
2 жыл бұрын
Thanks for Nice information about SIPOR .
@hiteshpatelvlogs7550
2 жыл бұрын
ખુબ સરસ ઇતિહાસ બતાવ્યો મારી બાજુ નો ખુબ ખુબ આભાર
@parthchauhan1434
2 жыл бұрын
Vah Maru sipor💖
@sunilmistry5592
2 жыл бұрын
ખૂબ સરસ 👌
@kokilabenraval7341
Жыл бұрын
Very nicejaygurudev
@hareshkumarparmar3419
2 жыл бұрын
Ha Maru gam sipor, proud chhe..
@jayminmehta372
8 ай бұрын
Proud...
@becharrabari9898
2 жыл бұрын
વાહ મારા ઉત્તર ગુજરાતના ઇતિહાસ બતાવ્યો
@dabhimadar2964
2 жыл бұрын
I am proud of my village SIPOR
@harshadchauhan4078
Ай бұрын
Sipor is my village
@rajshrirajput3081
2 жыл бұрын
Proud of sipor
@rajputranjitsinh3712
2 жыл бұрын
Jay mataji
@anirudhder3489
2 жыл бұрын
Khub saras Etihas 🙏🏻
@vrvaghelabapu1380
29 күн бұрын
Tamaro awaz ati sundar che lajawab am thay ke rato ni raat sambhdya kariye❤👍
@kathiyawadnakangare
29 күн бұрын
🤣🤣🙏🙏
@anirudhder3489
2 жыл бұрын
Jay dwarkadhish🙏
@anubarathod8172
2 жыл бұрын
Ha Maru sipor
@bhartiraval3604
2 жыл бұрын
Good information 😊🧡
@rajnikantlimbachiya9255
2 жыл бұрын
Mara gam ni aatli badhi vato ane sundar mahiti aap va badal khub khub aabhar
@kathiyawadnakangare
2 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
@dabhidipaksinh2832
2 жыл бұрын
હા તમારી વાત સાચી છે.પણ ઞોકઙ સિપરા ની વાત અને કડક વાવ ના પાણી ની વાવ ની વાત રહી ગયેલા છે.સિપોર નો ઈતિહાસ ઘણો રહી ગયેલા છે.
@user-hs2xj9wz2z
10 ай бұрын
Sipor gamni stori kubh gami
@mayurkhachar4147
2 жыл бұрын
Jay mataji🙏
@mr.indian9577
2 жыл бұрын
હા સિપોર નો ઈતિહાસ
@jpprajapati7687
2 жыл бұрын
Khub j saras
@kirtikumarmistry9025
2 жыл бұрын
મારુ ગામ સિપોર સે મને ગર્વ સે
@statusworldgujrat4540
2 жыл бұрын
Ha Maru sipor Ha
@parbatjithakor4488
2 жыл бұрын
Thako talaji ni history sari te barvatiya ha taa temanu gama sunashar she nice story she
@kathiyawadnakangare
2 жыл бұрын
તમે જાણતા હોવ અને ઈચ્છતા હોવ કે લોકો જાણે તો અમને જણાવી શકો છો 🙏
@parbatjithakor4488
2 жыл бұрын
Ok
@anirudhder3489
2 жыл бұрын
👌👌👌
@madhurthakor7026
2 жыл бұрын
Ha maru sipor ha
@shaktisinh146
2 жыл бұрын
Very Nice 👌👌👌👌👌
@Rkthakor245
Жыл бұрын
મારી સાસુ નું મૂળ વતન સિપોર છે
@kathiyawadnakangare
Жыл бұрын
👌
@vijaychavada4894
10 ай бұрын
Ben mahesana vise kai janvso Jay mataji
@harshadvaghela1719
2 жыл бұрын
Aa gam ma me 5 varsh nokri Kari chhe khub j Sundar gam chhe shantipriya ramji mandir Ane Jain derasar khub j saras chhe
@kathiyawadnakangare
2 жыл бұрын
🙏
@editranjit5868
Жыл бұрын
બહુ સરસ વાર્તા કહી આપણા ઉત્તર ગુજરાતની અમારા વઢિયાર પ્રદેશની વાર્તા હોય તો કહેજો
@kathiyawadnakangare
Жыл бұрын
ધન્યવાદ.પ્રયત્ન જરૂર કરીશ તમને વિડિયો ગમે તો share કરજો જેથી લોકો આવા ઇતિહાસ જાણી શકે
@shubhamlimbachiya703
2 жыл бұрын
❤️❤️🙌🏻🙌🏻
@Kj_Kathi8187
2 жыл бұрын
Wah👌
@thakormaheshji1346
Жыл бұрын
Hamare shipor 🙏🏿🙏🏿
@hareshdesai838
Жыл бұрын
આજ સોલંકી વંશના મારા વડનગર કોલેજ માં મારા પ્રિન્સિપાલ પી એન સોલંકી સાહેબ સિપોર ગામના જ હતા બીજા એચ સી પાટેલ સાહેબ સિપોર ના હતા
@kathiyawadnakangare
Жыл бұрын
👍👍if you like then share and subscribe 🙏🙏
@drposhakpatel7993
Жыл бұрын
HC Patel was from SABALPURA
@vaghelabhailalbhai9987
Жыл бұрын
Nice
@mukeshjidarbar7027
Жыл бұрын
ખુબજ સરસ કાર્ય
@kathiyawadnakangare
Жыл бұрын
🙏🙏
@bharatsinhchauhan4560
Жыл бұрын
Sipor. Hundai hapor
@mohitchauhan3211
Жыл бұрын
Ha amru gam સિપોર
@user-ps4xn5wh7o
Жыл бұрын
Very good
@vijaychavada4894
10 ай бұрын
Jay mataji bapu Mahesana y vakhte kona tamba niche hatu ano itihash no video banvo bapu
@pratikrami6213
2 жыл бұрын
👌❤️🙌🙏
@ravaldharmesh7720
Жыл бұрын
સરસ વાત છે
@kathiyawadnakangare
Жыл бұрын
🙏
@kiritramabhai3196
11 ай бұрын
Sipor Maru gam che pan sipor ma darek Loko na gare ek kankaro nakho to Maru sipor no ek Bhai teacher engineer doctors army men police Ane class 1/2 professor ane principal government officer che te Maru gam Mane mara gam nu gaurav che❤❤
@trishaktiofficial2152
2 жыл бұрын
સિપોર મારી સાસરી છે ખૂબ સરસ માહિતી આપી આભાર 🙏🙏
@kathiyawadnakangare
2 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર...તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
@user-ps4xn5wh7o
Жыл бұрын
Pravinbhai tintodan ta. Vijapur dast. Mhesana
@jasvant.chauhan.7260
2 жыл бұрын
Very nice
@jituthakor842
Жыл бұрын
Sipor Maru Gam che.
@thakorsunil7630
Жыл бұрын
Am bilong to sipor
@haidarbhagat3779
Жыл бұрын
Hu sipor gamni baju nu 2km aavelu badrpurgam no revasi chu.. Mne Aa varta khub j gami...ben... Tmaru explainations khub j saru che....
@kathiyawadnakangare
Жыл бұрын
😊🙏🙏
@bhagubhaipatel2580
2 жыл бұрын
👏👏👌👌
@parmaramarsinh3404
2 жыл бұрын
🙏 જય માતાજી 🙏
@royalenfieldbullet6013
9 ай бұрын
અમે આંજણા ચૌધરી છીએ . અમારો વંશ ત્યાંથી બાજુનું ગામ ગોરીસણા માં આવીને વસેલ છીએ . અમે દર અજવાળી પાંચમ ગોગા મહારાજ ના મંદિર એ ચાલતા જઈએ છીએ. અને સીપોર ગામમાં માં સિકોતર બેસાડી છે(પટેલ વાસ) . તે મારી કુવાસી હતી. તેને મારી નાખવામાં આવી હતી. તેનો બદલો લઈને ગોરીસણા ગામે આવીને વસ્યા હતા.
@kathiyawadnakangare
9 ай бұрын
કુવાસી એટલે??
@sanjubhaa302
9 ай бұрын
@@kathiyawadnakangare કુવાસી એ આપણા પરિવાર ની દિકરી ને કેવા માં આવતો શબ્દ સે
@kathiyawadnakangare
9 ай бұрын
@sanjubhaa302 ok
@prabhatsinhdabhidabhisir9002
Жыл бұрын
ગપ્પાં છે નકરાં...
@chauhanrohit3380
Жыл бұрын
Ha
@ramiavani8863
Жыл бұрын
👌👌👌👌
@sanjayupadhyay2447
2 жыл бұрын
નમસ્કાર , આપ સ્વતંત્રતા સંગ્રામ ના પ્રથમ શહીદ મોતીચંદ પાદશાહ જે આજ ગામના હતા તેમનો પણ ઉલ્લેખ કરશો
@kathiyawadnakangare
2 жыл бұрын
Oh..Amna vishe khyal j nhoto
@karujithakor8088
Жыл бұрын
ગુજરાત 1857 ના પ્રથમ શહિદ રંગાજી ને રત્નાજી ઠાકોર છે કદાચ
@nvpatel_90
11 ай бұрын
@@kathiyawadnakangare ૧૮૫૭ ના વિપ્લવ માં સિપોર ગામનું યોગદાન તથા ગામનાં વડલા વિશે જણાવશો..
@gajendrasinhzala3409
2 жыл бұрын
Tamaro fon nabuor aapi
@jayeshrbackboneinc4424
2 жыл бұрын
સિપોર માં મેવાડ થી આવીને વસેલા બૃાહમણ પણ રહે છે. એમનો પણ એક ઈતીહાસ છે. જાણવું હોય અને આની ઉપર પણ આવું કંઈ બનાવી શકો તો હું શાથ આપવા તૈયાર છું. ૯૮૨૦૪૧૫૯૨૪.
@kathiyawadnakangare
2 жыл бұрын
Tme mail k Instagram ma msg દ્વારા જણાવી શકો છો🙏
@thakormegharajsinh2333
Жыл бұрын
વડનગર તાલુકાના છાબલિયા ગામ નો કોઈ ઈતિહાસ હોય તો જણાવશો
@mrsoni8435
11 ай бұрын
❤❤👍👌
@kathiyawadnakangare
11 ай бұрын
🙏🙏
@rajasadhivada.1979
7 ай бұрын
દિગા મલેકપુર વિશે માહિતી આપવી બેન બા 🙏🙏
@kathiyawadnakangare
7 ай бұрын
પણ મને એના વિશે માહિતી નથી..
@artichandrakantsuthar6585
2 жыл бұрын
Ha aa maru gam chhe badhu badpan shipor ma j gayu chhe
@spthakor9240
5 ай бұрын
હું વાત છે
@user-ps4xn5wh7o
Жыл бұрын
Avo itihas batvyo bhu saru lagyu
@bismillahshaikh
2 жыл бұрын
Mane garv che hu sipor no chu.
@pulakitjasakiya3847
2 жыл бұрын
Maru vatan sipor chhe aeno mane garv chhe..
@madhurthakor7026
2 жыл бұрын
My can't ri sipor
@solnakibecharsinh8295
Жыл бұрын
Kaya solanki
@user-hs2xj9wz2z
10 ай бұрын
Sipor gam ni biji rasprad vato kaho
@kathiyawadnakangare
10 ай бұрын
મળશે તો જરૂર કરીશ..🙏
@pravindabhi5774
2 жыл бұрын
Hu janu chu sipor vise hu sipor noj chu
@thakornileshjivadanji1170
2 жыл бұрын
સીપોર મારું મામાનું ઘર છે
@kathiyawadnakangare
2 жыл бұрын
👍👍
@ranarameshsingh307
2 жыл бұрын
ખૂબ સરસ
@jayeshparmar5978
2 жыл бұрын
Mara gam baju ma che sipor
@bhartiraval3604
2 жыл бұрын
Sipor Mara gam ni njik6 maru gam varethaa
@kathiyawadnakangare
2 жыл бұрын
👍
@dasharathpatel6247
Жыл бұрын
Sipor gamma Kadava Patidaro chhe. Chaudhari patel ek pan nathi
@ONLINETVNEWS1
Жыл бұрын
અમેઝિંગ
@nairaelectric3074
Жыл бұрын
Haju pan aas pasna badha ""chadhario ""sipor thi dare 6.vat 6 mara sipor no.
@natubhaipatel5396
2 жыл бұрын
KADA. GAMNO ETHAS LAKHO
@BharatPatel-xf8ir
2 жыл бұрын
Motichand padsah no comments karo
@mukeshjidarbar7027
Жыл бұрын
બહેન આપ ભુદેવ છો?
@kathiyawadnakangare
Жыл бұрын
ના
@SureshThakor-ld6fe
Жыл бұрын
Ben chhadap gamana Tejamalsihji dabhi no itihaas chhe
Пікірлер: 146