Bombay market to me pan kharidi kari.6 pan anubhavi jode javu pade 6etrai na javay❤
@swatipanchal9538
21 күн бұрын
Thank you for informing about Bombay market nice collection
@manjulabenpatel3171
8 ай бұрын
ખુબ સુંદર સાડી છે જય શ્રી કૃષ્ણ
@rekhachaudhari6097
8 ай бұрын
Very nice shopping center I like it
@LalitMishal-d5x
3 күн бұрын
Online delivery malse ne
@simabendantani8276
4 ай бұрын
🥰🥰Sadio karta tame khub Sundar so💃💃
@Pachabhasumaniya
Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@hetalvasava9120
8 ай бұрын
Bahu j saras male che.. Ame tyathi j shopping kariye che
@mitalibaria3647
8 ай бұрын
Shop nu nam kehjo..plz..kai shop ma saru male che
@2.a.3.kashishbaria88
8 ай бұрын
સરસ
@bharatijoshi1549
8 ай бұрын
બોમ્બે માર્કેટ ખૂબ સરસ👍
@babubhaipatel4970
8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@babubhaipatel4970
8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@babubhaipatel4970
8 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@aniltadvi9694
2 ай бұрын
Hii
@jyotsnajani316
8 ай бұрын
Khub sundar sari
@KarunaVasava-jz1xk
8 ай бұрын
સરસ 🙏
@shilpasolanki6531
Ай бұрын
Thankyou 🙏🌹
@vanitashah2039
2 ай бұрын
Badhni lagdi patto with patola print palluis available?
@KarunaVasava-jz1xk
8 ай бұрын
ખુબ સરસ 🙏
@mukeskvasava6454
6 ай бұрын
Best of Ankleshwar
@AjayPatel-du5oj
8 ай бұрын
બધાજ ભાવ ખોટાં બોલે છે
@Dancingcate
7 ай бұрын
તો સાચો ભાવ શું છે
@bindiya236
7 ай бұрын
Km Tmne khabar che tme Surat na Cho to Sacho bhav expensive che aevu ?
@HetalBhadanihetal
2 ай бұрын
રિ.....,,,,,,
@navadiyajagruti4547
2 ай бұрын
હાવ હાચું છે
@Pachabhasumaniya
Ай бұрын
❤❤
@RasilaChaudhari-o8f
6 ай бұрын
👌👌👌
@Funworld0020
6 ай бұрын
Prize bav che..amare tya 5500 ma sadi male che peli green red vali
@bhilsakitabenbhil8677
6 ай бұрын
ⁿⁱᶜᵉ
@pareshapatel5224
7 ай бұрын
Nice
@jitendrakumarchavda9154
7 ай бұрын
Nice 👍
@riyapatelsubham
26 күн бұрын
Wedding me sadi ane lahaga .Bombay se kabhi na le sab vepari loot rahe he 4guna price lete he..or stock purana hota he 3..4sal ka..sab surat me hi bante he..tyar hote he. Wedding ki sadi or salar .ke. surat me besta he.. Bombay ka her chota bada vepari suratse kharid te he or Bombay me 4guna price lagake beste he. Bombay me 2lc ki wedding kharidi surat me 50hazar se 80hazar se kam ho jayegi or Bombay se ek dum fresh stock fashion mile gi surat me😊
Badhu khotu bstave che Ame jh ai ne Aaviya ganivar
@bjpbjp5986
Ай бұрын
અનુભવી સંગાથ કરી જવું જેથી છેતરાવાય નહી😢
@mamtahindocha4433
8 ай бұрын
bhav vadhary chy may pure gaji ma gharcodu aana thi pan havi work 6500 ma lidhu chy bhaav khub vadhary chy
@BinaTalati-cw9sj
8 ай бұрын
સરનામું જણાવતો જવાનું સરલ બને mobno જણાવો
@NNN-123
8 ай бұрын
તમે સુરત સ્ટેશન બાજુ હોય તો રિક્ષા વાળા ને કહેવાનું ઉમરવાડા,, બોમ્બે માર્કેટ,, જવું છે. સાવ નજીક છે.(ભાડું એકદમ સસ્તું કરાવજો) લાખો દુકાન છે. એટલે એક મોબાઈલ નંબર ન હોય. જે દુકાને જાવ ત્યાં તેનો નંબર મળે. અને ખાસ એ,,, બોમ્બે માર્કેટ Aથી z સુધી દુકાનો છે (શાકમાર્કેટ જેમ) એટલે તમને ખૂબ ભાવ કહીને લૂંટે છે,, અજાણ્યા હશો તો તમને ઓળખી જશે અને ખૂબ રૂપિયા લઈ લે છે. ભાવ ખૂબ ઓછો કરાવવો પડે. એકત્રીસ વર્ષ પહેલાં મે જોયેલું કહું🙏 એક દુકાને હિન્દીભાષી કપલ આવ્યું.૩૦૦ ની સાડી ૯૦૦ માં આપી. 🤔એ લઈને જતા રહ્યા. પછી વેપારી હાથ તાળી પાડી ને બાજુની દુકાન સાથે ખૂબ હસતા હતા.,,, બોલો આવો અનીતિનો રૂપિયો કેમ પચે. ****બોમ્બે માર્કેટ સારી છે. જોઈએ તેવી દરેક વસ્તુ મળી રહે પણ ભાવ કરાવતા આવડે તો 🙏👌
@NNN-123
8 ай бұрын
તમે સુરત સ્ટેશન પાસે થી એકદમ નજીક ઉમરવાડા છે. રીક્ષાવાળા ને કહેવાનું ઉમરવાડા,,, બોમ્બે માર્કેટ જવું છે. અને ત્યાં લાખો દુકાન છે.A થી z સિરીઝ માં. અજાણ્યા જાણીને ખૂબ લુટશે. ભાવ કરાવતા આવડે તો કામનું બાકી છેતરશે. મારી જોયેલી વાત કરું,,,એકત્રીસ વર્ષ પહેલાં એક હિન્દીભાષી કપલ સાડી લેવા આવ્યું.૩૦૦ વાળી ૯૦૦ માં આપી. પછી આજુબાજુ ની દુકાન વાળા હાથતાળી મારી ને ખુબ હસતા હતા.,,, હવે તમે જ વિચારો. ભાવ કેટલો વધુ કહ્યો. ભોળાં માણસો લૂંટાય જાય. મોબાઈલ નંબર જે દુકાન માં જાવ ત્યાં તેનો હોય એક એડ્રેસ માટે ન હોય. ઉમરવાડા કહ્યું તે પ્રમાણે જજો 🙏🙏
Пікірлер: 65