#Surat #School #Urdu
પ્રાઇવેટ શાળાઓને ટક્કર મારે એવી આ છે સુરતની માધ્યમિક ઉર્દુ સરકારી શાળા. અહીં આર્થિક રીતે પછાત, સ્માર્ટફૉન કે કૉમ્પ્યુટર ખરીદવા અસમર્થ બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ શાળામા બાળકોને ભણતરની સાથે ભાઈચારાના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે.
વીડિયો : રૂપેશ સોનવણે અને પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Surat ની આ સરકારી ઉર્દૂ શાળા પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એવી, વિદ્યાર્થિનીઓનાં જીવન બદલી રહી છે
Пікірлер: 13