याद कया शुन्य मा आवेलु छे ते नु ज्ञान सत्संग आपो याद सकती माटे
@KishandasBapu
2 жыл бұрын
આપ આપનો નંબર વ્હોટસએપ મોકલો હુ ફોન કરીશ,,
@amitjagdishbhaimakwanasoni9650
2 жыл бұрын
Jay Satguru devay namh
@shwetapatel2249
2 жыл бұрын
🙏साहेब साहेब साहेब
@milanmakwana7727
2 жыл бұрын
Jay gurumaharaj 🙏🙏🙏
@ggrakholiya6539
2 жыл бұрын
દદઅઃઔ
@dabhikeval5504
2 жыл бұрын
.
@sejalpatel1355
2 жыл бұрын
Jay alkhadhani 🙏🙏🙏🙏🙏
@hemendrabaria8409
Жыл бұрын
સદગુરુ સાહેબ સાહેબ નું સરનામું જણાવશો
@KishandasBapu
Жыл бұрын
ભાવનગર જીલ્લા નુ ઘોઘા તાલુકાનુ મોટાખોખરા ગામમાં ડુંગર વિસ્તારમાં મારો આશ્રમ છે,,, ગુગલ મેપમા આપ મોટા ખોખરા ગામ shree kishandas bapu ashram. સર્ચ કરજો..તો લોકેશન બતાવશે આપ કોન્ટેક્ટ નંબર આપો તો હુ આપને ફોન કરીશ,,
@hemendrabaria8409
Жыл бұрын
બાપુ આપનો ખુબ ખુબ આભાર
@hemendrabaria8409
Жыл бұрын
આપના તમામ વિડિયો જોવું છું અને સાંભળું છું આપ ખુબજ નાની નાની વાતો વિશે ખુબ વિસ્તારમાં સમજ આપો છો. ઘણા પ્રશ્નો ના જવાબ આપના પ્રવચન માંથી મળી જાય છે અને તથા કથિત સંતો સમાજ માં જે ખોટી માન્યતાઓ ફેલાવી છે તેનાથી અમારા જેવા સામાન્ય માણસો ખોટી દિશામાં આગળ વધી જઇએ છીએ અને યોગ્ય રસ્તો ન મળતાં ધર્મ અને સંતો ખોટો હોવાનું માની બેસે છે જેમાં આપના જેવા ક્રાન્તિકારી સંતો યોગ્ય દિશા બતાવી અમારાં જેવા સામાન્ય માણસો ને ખોટી દિશામાં જતા રોકી સચોટ માહિતી પુરી પાડી સનાતન ધર્મ ને ટકાવી રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપને મળવા ની ખુબ ઈચ્છા છે આપ કયા સમયે આશ્રમ ખાતે ઉપસ્થિત રહો છો તે જણાવશો જેથી આપની મુલાકાત થઇ શકે આપના ચરણમાં કોટી કોટી વંદન સાહેબ બંદગી
@hemendrabaria8409
Жыл бұрын
આપે મારા જેવા સામાન્ય માણસ ને સરનામા અંગે જવાબ આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ આભાર હું ધન્ય થયો સદગુરુ સાહેબ
@mavanishailesh624
2 жыл бұрын
🙏🏻જય ગુરૂ મહારાજ 🙏🏻
@BHAKTIMARG1986
2 жыл бұрын
🙏 सप्रेम साहेब बंदगी साहेब 🙏
@shwetapatel2249
2 жыл бұрын
युबटुयुब उपर सत्संग ज्ञान आपजो बापु
@KishandasBapu
2 жыл бұрын
આ યુટ્યુબ ઉપર તો સત્સંગ આવે છે બહેનથી,,
@khodabhairavad2164
2 жыл бұрын
बापु सत्य कोने कहेवु अने असत्य कोने कहेवु , आपणा देह विचार बुद्धि जीव आत्मा आ बघा थी ऊपर
@Allinone-wj9go
2 жыл бұрын
જેનો કદી નાશ ના થાય તેને સત્ય કહેવાય છે અને જે કાયમી નથી, જેમાં ફેરફાર થયા કરે છે તેને અસત્ય કહેવાય છે.
Пікірлер: 30