#Surat #School #Education
સુરતના પાંડેસરા વિસ્તારની સરકારી શાળાના શિક્ષકોએ એક નવી પહેલ હાથ ધરી છે. જેમાં શિક્ષકો દ્વારા આસપાસના વિસ્તારની સોસાયટીઓમાં ફરીને માઇક દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે વાલીઓ તેમનાં બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આગળ આવે.
વીડિયો : ધર્મેશ અમીન અને પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет સુરતના શિક્ષકોની અનોખી પહેલ : માઇક દ્વારા વિદ્યાર્થોઓને સરકારી શાળામાં ભણવા આમંત્રણ આપી રહ્યા છે
No video
Пікірлер: 65